Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા

Tue, June 23 2026

કરિયાણાની દુકાનના વિવાદનો કરુણ અંજામ

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બલુઆ ગામમાં સોમવારે વહેલી સવારે એક આઘાતજનક ઘટનામાં મચાવનારી ઘટનામાં 16 વર્ષીય સગીરે પોતાના સગા મોટા ભાઈ, ભાભી અને ત્રણ વર્ષના ભત્રીજાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી મુજબ  બલુઆ ગામમાં રહેતા અમિત ગુપ્તા, તેમની પત્ની રંજના અને ત્રણ વર્ષનો પુત્ર રેયાંશ રાત્રે એક જ ઓરડામાં સૂતા હતા ત્યારે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યે સગીર આરોપીએ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ઘટનાના સમયે આરોપીના માતા-પિતા અન્ય ઓરડામાં સૂતા હતા.

ચીસોના અવાજ સાંભળીને પિતા દોડી આવેલા હતભાગી પિતાએ ત પાડોશીઓને જાણ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી અને આરોપી સગીરને મકાનના ઉપરના માળેથી  લોહીથી ખરડાયેલા હથિયાર સાથે ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ

પ્રાથમિક તપાસમાં પરિવારની કરિયાણાની દુકાનને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદની દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને ભય હતો કે થોડા મહિના પહેલાં ગામે પરત આવેલા તેના મોટા ભાઈ અમિત પરિવારના વ્યવસાયનો કબજો સંભાળી લેશે, જેના કારણે બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.

ઓરડામાં લોહીના ખાબોચિયા

વહેલી સવારે ચીસો સંભળાતા પરિવારજનો દોડી આવ્યા ત્યારે અમિત ગુપ્તા, તેમની પત્ની રંજના અને પુત્ર રેયાંશ ઓરડામાં લોહીના ખાબોચિયામાં પડેલા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતકોના પિતાએ પોતાના 16 વર્ષીય પુત્રને હાથમાં લોહીથી ખરડાયેલું હથિયાર લઈને ઓરડામાંથી બહાર નીકળતો જોયો હતો. બાદમાં પોલીસને મકાનના ઉપરના માળેથી આરોપી સગીર મળી આવ્યો હતો, જ્યાંથી હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું હતું.

Tags:

breakingnewsChildViolenceCommunityImpactCrimeNewsCrimeReportFamilyTragedyFamilyViolenceJusticeForVictimsMentalHealthAwarenessMinorOffenderNewsUpdateSafetyConcernsSocialIssuesTragicIncidentUttarPradesh

Share Article

Other Articles

Previous

ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી

Next

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
પેટ્રોલિયમ ભેળસેળ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો: કર્ણાટકમાં 31% સુધી ઈથેનોલ મળતાં સવાલો ઊઠ્યા
54 સેકન્ડ પહેલા
પુસ્તક વિમોચન પૂર્વે સોનિયા ગાંધીનો કેન્દ્ર સરકાર પર હુમલો: ’12 વર્ષનું નુકસાન ભરપાઈ કરવામાં સમય લાગશે’
9 મિનિટutes પહેલા
વ્હાઇટ હાઉસમાં દિવાળીની ભવ્ય ઉજવણી: ટ્રમ્પે પ્રગટાવ્યો દીવો, ભારતીય દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
59 મિનિટutes પહેલા
દિવાળી પૂર્વે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 81,000 અને નિફ્ટી 25,000 પાર, જાણો 4 મોટા કારણો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3832 Posts

Related Posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિતે નાટક યોજાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે આવશે કૃષિ ક્રાંતિ! ડ્રોન,AI અને રોબોટથી થશે ખેતી : નીતિ આયોગે તૈયાર કર્યો રોડ મેપ,ખેડૂતોની આવક વધશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અદાણી બાદ કોનો વારો ?? ‘ભારતમાં કંઈક મોટું થવાનું છે!’ હિંડનબર્ગની ચેતવણી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
GT અને KKR વચ્ચેની મેચ વરસાદને કારણે રદ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર