Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

PFના નાણાં UPI અને ATMથી ઉપાડવાની સુવિધા ટૂંક સમયમાં

Fri, June 19 2026

સભ્યો 75% સુધીની EPF રકમ તરત જ ઉપાડી શકશે

EPFO 3.0થી PF ઉપાડવું બનશે સરળ; UPI અને ATM મારફતે મળશે તાત્કાલિક રકમ

જૂનના અંત સુધી નવી ડિજિટલ સુવિધા શરૂ થશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) ટૂંક સમયમાં EPFO 3.0 ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે, જેના હેઠળ EPF ખાતાધારકો UPI એપ અને EPF-લિંકડ ATM દ્વારા પોતાના PFના નાણાં ઉપાડી શકશે. આ સુવિધા જૂનના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે મળીને વિકસાવાયેલી આ વ્યવસ્થાનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવી સુવિધા હેઠળ સભ્યો પોતાના EPF બેલેન્સમાંથી 75 ટકા સુધીની રકમ સીધી બેંક ખાતામાં તાત્કાલિક ટ્રાન્સફર કરી શકશે. હાલ PF ઉપાડવા માટે ક્લેમ પ્રક્રિયા અને મંજૂરીની રાહ જોવી પડતી હોવાથી સમય લાગે છે, જ્યારે નવી વ્યવસ્થા પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવશે.

આ પણ વાંચો: ટેલીગ્રામ નવું ડાર્ક વેબ, આતંકવાદ અને ગુનાખોરીની ગંગોત્રી: કેન્દ્રની એફિડેવિટ

EPFO દ્વારા EPF-લિંકડ ATM કાર્ડ પણ આપવામાં આવે તેવી શક્યતા છે, જે સામાન્ય ડેબિટ કાર્ડની જેમ કાર્ય કરશે. નિષ્ણાતોના મતે આ પગલું ખાસ કરીને આકસ્મિક જરૂરિયાત સમયે કર્મચારીઓને ઝડપથી નાણાં ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે, સાથે જ નિવૃત્તિ માટેના ભંડોળનું રક્ષણ પણ જાળવવામાં આવશે.

અન્ય મહત્વના ફેરફારો

 PF ક્લેમ માટેની ઓટો-સેટલમેન્ટ મર્યાદા 1 લાખથી વધારી 5 લાખ

 UMANG એપ મારફતે Face Authentication Technology (FAT) દ્વારા ઓળખ ચકાસણીની સુવિધા

 UAN એક્ટિવેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે

 PF પાસબુક ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ થશે

આધાર-લિંકડ વિગતોમાં સુધારા કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે

 PF ઉપાડ માટે દસ્તાવેજી પ્રક્રિયા અને રાહ જોવાનો સમય ઘટશે

 EPF બેલેન્સમાંથી મહત્તમ 75% રકમ ઉપાડી શકાશે, જ્યારે ઓછામાં ઓછા 25% ભંડોળ ભવિષ્ય માટે જાળવવું પડશે.

Tags:

ATMWithdrawalDigitalFinanceEaseOfAccessEmployeeBenefitsFinanceMadeEasyFinanceNewsFinancialServicesGovernmentSchemesIndianFinanceInstantWithdrawalMoneyTransferPFUpdatesPFWithdrawalQuickCashShortagesOfCashUPIUPIFeatureUserFriendlyWithdrawYourPF

Share Article

Other Articles

Previous

યુદ્ધવિરામ બાદ કતારથી LNG લઈ દિશા કેરિયરનું દહેજ બંદરે આગમન, હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ

Next

ટેલીગ્રામ નવું ડાર્ક વેબ, આતંકવાદ અને ગુનાખોરીની ગંગોત્રી: કેન્દ્રની એફિડેવિટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રામની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ અટકતાં ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શ
20 કલાક પહેલા
નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના
21 કલાક પહેલા
પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ
21 કલાક પહેલા
અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ, 3 ના મોત
21 કલાક પહેલા
Categories

નેશનલ

3127 Posts

Related Posts

યુપીમાં ટનકપુર- દેહરાદુન સાપ્તાહિક ટ્રેનને ઉથલાવવાનું કાવતરું : રેલવે ટ્રેક પર 8 મીટર લાંબો કેબલ મળ્યો, દુર્ઘટના ટળી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હની ટ્રેપમાં ફસાવી બાંગ્લાદેશના સંસદનું મિત્રએજ કાસળ કઢાવ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પહેલગામ હુમલાના આતંકીઓ પાકિસ્તાનના જ હતા તેના કોઈ પુરાવા છે ? ઘર આંગણાના પણ હોઈ શકે છે, કોંગી નેતા ચિદમ્બરમના નિવેદનથી ભારે વિવાદ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Baaghi 4 : આ દિવસથી શરૂ થશે ‘બાગી 4’નું શૂટિંગ !! ટાઈગર શ્રોફ ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર