Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા

Mon, June 30 2025

રાજકોટ શહેરમાં તો લુખ્ખાગીરીએ માજા મુકી જ છે સાથે સાથે હવે ભાગોળે આવેલા વિસ્તારોમાં પણ ટપોરીઓ માથું ઉંચકી રહ્યા હોય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલાં સરધારના રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ટાયરની દુકાને બનવા પામી હતી. અહીં દુકાન ધરાવતાં વેપારીને બે શખસોએ ટાયર બદલાવી આપવા જેવી બાબતે છરી બતાવી હુમલો કરતાં વેપારીઓમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. બીજી બાજુ આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકતાં રવિવારે આખું સરધાર રોષપૂર્વક બંધ રહ્યું હતું.

ગત તા.26 જૂને સરધાર ગામે માટેલ ટાયર્સ એન્ડ ઓટો મોબાઈલ નામની દુકાન ધરાવતાં મયુરભાઈ કાનજીભાઈ વસોયા (ઉ.વ.32, રહે.સરધાર)ને ત્યાં સિકંદર સંધિ અને તેની સાથે એક શખસ ધસી આવ્યા હતા. આ બન્નેએ ગાડીના ટાયર બદલવા બાબતે મયુર વસોયા સાથે માથાકૂટ કરી સિકંદરે ગાળો આપી ધમકી આપી હતી તો તેની સાથે રહેલા શખસે મયુરને ત્રણ ફડાકા મારી કારમાંથી છરી કાઢી તેને દોડાવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતના કંડલાથી ઓમાન જતાં જહાજમાં લાગી આગ : ઈન્ડિયન નેવી બની દેવદૂત, 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા સવાર

આ ઘટનાના વિરોધમાં રવિવારે સરધાર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. પોલીસે ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સિકંદર સંધિ અને તેના સાગરિતને પકડ્યો ન હોય તેના વિરોધમાં દરેક દુકાન રોષપૂર્વક બંધ રહી હતી. બીજી બાજુ આજીડેમ પોલીસ મથકનો પન્નો હજુ સુધી આરોપીઓ સુધી ન પહોંચ્યાનું પણ જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

‘બદસૂરત’ રાજકોટ સિવિલ હોસ્પિટલ : મુખ્ય ગેઈટ સોનાની લગડી જેવો, અંદર બધું ભંગાર જ ભંગાર! જુઓ તસવીરો

Next

ગુજરાતના કંડલાથી ઓમાન જતાં જહાજમાં લાગી આગ : ઈન્ડિયન નેવી બની દેવદૂત, 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા સવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
8 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
8 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
8 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
8 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સુપર-8ની તૈયારી પરખવા આજે નેધરલેન્ડ સામે ઉતરશે ભારત: અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી મેચઃ ટીમમાં થઇ શકે છે આ 3 ફેરફાર
ગુજરાત
2 મહિના પહેલા
હોંગકોંગ સહિત ચીનના અનેક રાજ્યોમાં તબાહી મચાવવા આવી રહ્યું છે ભયાનક તોફાન, 230 km ની ઝડપ રહી શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનું કોંગી કાર્યકરોને આહવાન…જુઓ શું કહ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોરબી અને રાજકોટમાં દરોડા માટે આવી રહેલ સુરતનાં અધિકારીઓને અમદાવાદ હાઇવે પર નડ્યો અકસ્માત
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર