Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

હોર્મુઝ સુરક્ષિત રહે તે જરૂરી, કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાયો : મોદી

Thu, June 18 2026

G7માં ટ્રમ્પની ઉપસ્થિતિમાં વડાપ્રધાનનું સંબોધન

ફ્રાન્સના એવિયન ખાતે યોજાયેલી G7 સમિટના આઉટરીચ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષથી સર્જાયેલી માનવીય અને આર્થિક અસર અંગે ચિંતા વ્યક્ત કરતાં હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા સમુદ્રી વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G7 દેશોના નેતાઓની હાજરીમાં મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે મિત્ર દેશોમાં જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે તેમજ હોર્મુઝની ખાડીમાં સમુદ્રી વેપારમાં આવેલા વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્રને પણ ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: રશિયન તેલ પર ફરી પ્રતિબંધોની ટ્રમ્પની ચેતવણી; ભારત માટે મોંઘા ક્રૂડનું જોખમ

વડાપ્રધાને કહ્યું કે આ સંઘર્ષમાં ભારતના કેટલાક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક સમુદ્રી વેપાર દ્વારા દેશોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી તમામ દેશોની જવાબદારી છે અને સમુદ્રી માર્ગો એવા સુરક્ષિત રહેવા જોઈએ કે ખલાસીઓ કોઈપણ ભય વિના પોતાની ફરજ બજાવી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંઘર્ષોના કાયમી ઉકેલ માટે સંવાદ, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સહકાર જ સૌથી અસરકારક માર્ગ છે.

મોદીના નિવેદનને ગયા અઠવાડિયે ઓમાનના કિનારા નજીક અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોતની ઘટનાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જોકે વડાપ્રધાને પોતાના સંબોધનમાં આ ઘટનાનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો, તેમ છતાં તેમના નિવેદનમાંથી સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત નાગરિક ખલાસીઓની સુરક્ષા અને સમુદ્રી વેપાર પર પડતા પ્રભાવ અંગે ભારતની ચિંતા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી.

Tags:

CountTheVictimsCrisisResponseDiplomacyMattersGeopoliticalRisksGlobalSecurityHistoryOfConflictHormuzSafetyIndianSafetyIndiansAtRiskIndianVoicesModiSpeaksPeaceInHormuzProtectOurCitizensRegionalStabilitySafetyFirstSayNoToTerrorismStrengthenBondsSupportForVictimsUnityInDiversity

Share Article

Other Articles

Previous

હવે સમાજવાદી પાર્ટી અંગે શું થયો ધડાકો, શું વાત આવી બહાર ? જુઓ

Next

રશિયન તેલ પર ફરી પ્રતિબંધોની ટ્રમ્પની ચેતવણી; ભારત માટે મોંઘા ક્રૂડનું જોખમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
પત્નીની પ્રસૂતિનું બહાનું કાઢી માંગેલી કાર ગઠિયાએ ગીરવે મૂકી દીધી
5 મિનિટutes પહેલા
હવે સમાજવાદી પાર્ટી અંગે શું થયો ધડાકો, શું વાત આવી બહાર ? જુઓ
1 કલાક પહેલા
હોર્મુઝ સુરક્ષિત રહે તે જરૂરી, કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાયો : મોદી
1 કલાક પહેલા
રશિયન તેલ પર ફરી પ્રતિબંધોની ટ્રમ્પની ચેતવણી; ભારત માટે મોંઘા ક્રૂડનું જોખમ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3111 Posts

Related Posts

રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટમાં ગેરકાયદે વળતર મેળવનાર દંપતીને હાઈકોર્ટમાં પણ ફટકાર
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈઝરાયેલના હુમલામાં ઘાયલ થયેલા ખામેનેઈના પત્નીનું પણ મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
CCTV કાંડનો એકેય આરોપી છટકી નહીં શકે, ઝડપથી સજા અપાશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કાનપુર હાઇવે પર મહિલાની માથા વગરની નગ્ન લાશ મળી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર