Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

હવે સમાજવાદી પાર્ટી અંગે શું થયો ધડાકો, શું વાત આવી બહાર ? જુઓ

Thu, June 18 2026

હવે યુપીમાં સમાજવાદી પાર્ટીમાં મોટા ગાબડાં પડવાની આગાહી

રામગોપાલ યાદવે જ અમિત શાહને પત્ર લખ્યાનો યુપીના મંત્રી રાજભરનો દાવો; અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જવાના છે;અખિલેશ માટે મુસીબત આવે છે 

દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ  પહોંચી ગઈ છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને બહુ મોટો ઝટકો લાગવાનો છે.

રાજભરે જણાવ્યું કે, ‘પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ચર્ચા છોડી દો, યુપીમાં તો આખી શિવસેનાની જેમ સપાના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાવા માટે લાઈન લગાવીને બેઠા છે.’  આ બારામાં સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે અમિત શાહને ચિઠ્ઠી પણ લખી નાખી છે. આ નિવેદન બાદ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે.

આ પણ વાંચો: હોર્મુઝ સુરક્ષિત રહે તે જરૂરી, કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાયો : મોદી

રાજભરે સપા નેતૃત્વ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, જેમ-જેમ વિવિધ કૌભાંડોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સકંજો કસાઈ રહ્યો છે, તેમ-તેમ સપાના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમણે ખનન કૌભાંડ અને ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખા ઉત્તર પ્રદેશને ખબર છે કે આ મામલાઓમાં કોણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. જ્યારે પણ આ તપાસ આગળ વધે છે, ત્યારે સપા નેતાઓની પરેશાની આપોઆપ વધી જાય છે.

બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનિલ સાજને રાજભરના આ નિવેદન પર આકરો પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઓ.પી. રાજભરની આદત માત્ર બકવાસ કરવાની જ છે અને તેઓ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે આવા પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. સપા પ્રવક્તાએ દાવો કર્યો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સપાએ ભાજપને અડધી કરી દીધી હતી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેમને યુપીમાંથી સાફ કરી દેશે. તેમણે વધુમાં સણસણતો ટોણો મારતાં કહ્યું કે, આ વખતે રાજભરની પાર્ટીમાંથી એક પણ વિધાયક જીતવાનો નથી.

Tags:

breakingnewsCurrentEventsIndiaPoliticalSceneInFocusLatestNewsNewsAlertNowWhatHappenedPartyPoliticsPoliticalAnalysisPoliticalUpdatesSamajwadiInsightsSamajwadiPartySocialAwarenessTrendingNowUPPoliticsViralVideoWatchWatchThisWhatHasComeOut

Share Article

Other Articles

Previous

પત્નીની પ્રસૂતિનું બહાનું કાઢી માંગેલી કાર ગઠિયાએ ગીરવે મૂકી દીધી

Next

હોર્મુઝ સુરક્ષિત રહે તે જરૂરી, કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાયો : મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
પત્નીની પ્રસૂતિનું બહાનું કાઢી માંગેલી કાર ગઠિયાએ ગીરવે મૂકી દીધી
20 સેકન્ડ પહેલા
હવે સમાજવાદી પાર્ટી અંગે શું થયો ધડાકો, શું વાત આવી બહાર ? જુઓ
1 કલાક પહેલા
હોર્મુઝ સુરક્ષિત રહે તે જરૂરી, કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાયો : મોદી
1 કલાક પહેલા
રશિયન તેલ પર ફરી પ્રતિબંધોની ટ્રમ્પની ચેતવણી; ભારત માટે મોંઘા ક્રૂડનું જોખમ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3111 Posts

Related Posts

16થી 22 જાન્યુઆરી રાજકોટ શહેર-જિલ્લામાં દિવ્યાંગો માટે ખાસ કેમ્પ
રાજકોટ
1 વર્ષ પહેલા
મુંબઈમાં મૌલાના ની ધરપકડ સમયે ભારે ધમાલ: પોલીસે લાઠીચાર્જ કર્યો જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Kalki 2898 AD ફિલ્મ વિશ્વભરમાં છવાઈ : જવાન અને પઠાણ જેવી ફિલ્મોને પાછળ છોડી કરી અધધ કરોડની કમાઈ
Entertainment
2 વર્ષ પહેલા
ભાભી દિયરના સંબંધને લાંછન લગાવતો કિસ્સો: પ્રેમ સંબંધમાં પથ્થરના ઘા ઝીંકી ભાભીનું ઢીમ ઢાળી દીધું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર