Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભારતે અમેરિકાને કઈ બાબતમાં નહોર ભરાવ્યા ? શું કહ્યું ? જુઓ

Sat, January 25 2025

ભારત અમેરિકાથી જરાય દબાતો નથી અને કાયદેસરની વાત હોય તો મોઢું ફેરવતો નથી તેવું સ્પષ્ટ વલણ ગેરકાયદે વસાહતીઓની બાબતમાં ભારતે લીધું છે અને અમેરિકા સામે નહોર ભરાવ્યા છે. ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા લાવી શકાય છે પણ પહેલા અમેરિકાએ આ લોકોના દસ્તાવેજો ભારત સાથે શેર કરવા પડશે જેથી ચકાસણી થઈ શકે કે આ લોકો વાસ્તવમાં ભારતીય છે કે નહીં. આમ એક ઘા અને બે કટકા જેવો જવાબ આપી દીધો છે .

આ વાત વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી છે. જો કે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને પાછા લેવા માટે તૈયાર છે, જો તેમની રાષ્ટ્રીયતા ચકાસવામાં આવે. આ સાથે તે ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ પણ કરે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવા અંગે જણાવ્યું હતુ કે, ‘અમે એવા ભારતીય નાગરિકોને પાછા લાવીશું જેઓ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અને યોગ્ય દસ્તાવેજો વિના અમેરિકા સહિત ક્યાંય પણ રહી રહ્યા છે. પરંતુ શરત એ છે કે તેમની રાષ્ટ્રીયતા ચકાસતા જરૂરી દસ્તાવેજો અમારી સાથે શેર કરવા જોઈએ.

જયસ્વાલે વધુમાં જણવ્યું હતું કે, ‘ભારત-અમેરિકા સંબંધો ખૂબ જ મજબૂત છે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો ખૂબ જ ખાસ છે. અમે વેપાર સંબંધિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે પદ્ધતિઓ સ્થાપિત કરી છે. અમારો અભિગમ હંમેશા આ રહ્યો છે. બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને રચનાત્મક રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો ઉદ્દેશ્ય છે. અમે અમેરિકી વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છીએ.’

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા ભારતમાંથી લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી હોવાના અહેવાલો અંગે રણધીર જયસ્વાલે જણવ્યું હતું કે, ‘ભારત ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ કરે છે.

Share Article

Other Articles

Previous

ધ્વજવંદન અને ધ્વજારોહણ વચ્ચે શું મોટું અંતર છે ?? જાણો શા માટે ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ ધ્વજારોહણ કરે છે ??

Next

દુબઈમાં પ્રોપર્ટી ખરીદનાર સામે કોણ કરશે તપાસ અને કાર્યવાહી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
15 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
15 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
15 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
15 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દિલ્હીમાં રેખા-રાજ: શપથ લીધા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘વોટ ચોરી’ વિવાદ : મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની વિપક્ષની તૈયારી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાના મૃતકોને ખોડલધામ ટ્રસ્ટે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
ગુજરાત
2 વર્ષ પહેલા
IPL-2024 બાદ રોહિત-મુંબઈ ઈન્ડિયન્સના સંબંધનો THE END?
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર