Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નરેન્દ્ર મોદીની ઇન્સ્ટાગ્રામ રીલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: 16 મિલિયન લાઇક્સ અને 1.5 મિલિયન કોમેન્ટ્સ મળી: 10 લાખ ફોલોઅર્સ વધ્યા

Sat, July 25 2026

નવી દિલ્હી: પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી રીલે 24 કલાકમાં 305 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નરેન્દ્ર મોદીના ફોલોઅર્સમાં પણ રાતોરાત ૧૦ લાખનો વધારો થયો છે.

નરેન્દ્ર મોદીએ લોકપ્રિય અમેરિકન કન્ટેન્ટ ક્રિએટર અને સ્ટ્રીમર IShowSpeed નો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ ફીફા વર્લ્ડ કપ દરમિયાન કોરિયન બેન્ડ BTS ના સભ્યો સાથેની IShowSpeed ની રીલને 24 કલાકમાં આશરે 300 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાની હેન્ડલ્સ દ્વારા મોદી અને પિયુષ ગોયેલના ફેક વીડિયો વાયરલ

મીડિયા રિપોર્ટ્સ અને જાહેર ઇન્સ્ટાગ્રામ મેટ્રિક્સ અનુસાર, ગુરુવારે રાત્રે શેર કરાયેલી વડાપ્રધાન મોદીની  સેલ્ફી-સ્ટાઇલ રીલે 24 કલાકમાં 305 મિલિયન વ્યૂઝ, 16 મિલિયનથી વધુ લાઇક્સ અને 1.5 મિલિયનથી વધુ કોમેન્ટ્સ મેળવી છે. આ વિડિયો વાયરલ થતાં જ વડાપ્રધાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક જ રાતમાં અંદાજે 10 લાખ નવા ફોલોઅર્સનો વધારો થયો છે.

આ રેકોર્ડબ્રેકિંગ રીલમાં પીએમ મોદીએ દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય સાથે જોડાયેલા પેપર લીક મુદ્દાની ગંભીરતા સ્વીકારી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ કેસમાં સંડોવાયેલા જવાબદાર લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ તેઓ જેલમાં છે.

શુક્રવારે રાત્રે વડાપ્રધાન મોદીએ વધુ એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી હતી, જેમાં તેમણે પ્રથમ રીલ પર મળેલા સકારાત્મક પ્રતિસાદ બદલ દેશવાસીઓ અને ખાસ કરીને યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બીજા વિડિયોમાં વડાપ્રધાન  મોદીએ કહ્યું, ‘ધન્યવાદ મિત્રો. ગઈકાલે મોડી રાત્રે મને તમારી સાથે જોડાવાનો અવસર મળ્યો. પહેલા વિડિયો પર મળેલા તમારા સકારાત્મક પ્રતિસાદ અને સૂચનો માટે હું દિલથી આભારી છું. આપણો આ સંબંધ વધુ મજબૂત બનતો રહેશે.’

Tags:

16MillionLikes1MillionFollowersContentCreationDigitalInfluenceEngagementBoostFollowTheLeaderIndianPoliticsInfluencerMarketingInstagramRecordModiMagicModiOnInstagramnarendramodiSocialMediaSuccessSocialMediaTrendsViralContentWorldRecord

Share Article

Other Articles

Previous

આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ

Next

પાકિસ્તાની હેન્ડલ્સ દ્વારા મોદી અને પિયુષ ગોયેલના ફેક વીડિયો વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી
6 કલાક પહેલા
કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
6 કલાક પહેલા
ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
6 કલાક પહેલા
કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
6 કલાક પહેલા
Categories

નેશનલ

3339 Posts

Related Posts

બંગાળના ટીએમસીના સાંસદ યુસુફ સામે કેવો થયો વિરોધ ? શું છે કારણ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં સેનાના કાફલા પર બોમ્બમારો, 5 સૈનિકોના મોત, આતંકવાદી હુમલો
Breaking
3 વર્ષ પહેલા
બે દિવસની મંદી પછી આજે શેરબજારમાં ઊંધી ચાલ: સેન્સેક્સ 775 અને નિફ્ટી 200 પોઇન્ટ અપ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ દિવાળીએ ચાઇનીઝ વસ્તુની ચમક ઘટી : વોકલ ફોર લોકલની અસરથી ૧.૨૫ લાખ કરોડનું નુકસાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર