Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ

Sat, July 25 2026

RSS તરફથી જો કે આંદોલન અંગે સત્તાવાર નિવેદન નથી આવ્યું

પરીક્ષાના પેપર લીક મુદ્દે દિલ્હીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે યુવાપેઢીને લઈને આપેલી ટિપ્પણીઓએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે તેમણે ક્યાંય પણ CJPના આંદોલનનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો, તેમ છતાં તેમના નિવેદનને વર્તમાન પરિસ્થિતિ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે.

શુક્રવારે ‘વિશ્વ માંગલ્ય સભા’ કાર્યક્રમમાં સંબોધન કરતાં ભાગવતે કહ્યું હતું કે આજની યુવાપેઢી ગેરમાર્ગે દોરાયેલી કે દિશાહીન નથી, પરંતુ તે દરેક બાબતે પ્રશ્ન પૂછે છે. તેથી તેને આદેશ આપવાને બદલે સમજાવવાની, તેની સાથે સમય વિતાવવાની અને પ્રેમપૂર્વક સંવાદ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અમારા યુગમાં આજ્ઞાપાલનનું મહત્ત્વ હતું, પરંતુ આજનો સમય અલગ છે અને નવી પેઢી દરેક વાત પાછળનું કારણ જાણવા ઇચ્છે છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીની ઇન્સ્ટાગ્રામ રીલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: 16 મિલિયન લિક્સ અને 1.5 મિલિયન કોમેન્ટ્સ મળી: 10 લાખ ફોલોઅર્સ વધ્યા

ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોનો વિશ્વાસ જીતવો હોય તો તેમની સાથે ચર્ચા કરવી પડશે. “ડિક્ટેશન નહીં, ડિસ્કશન. આદેશ નહીં, સહમતી.” યુવાનોમાં પોતાના હોવાનો ભાવ ઉભો કરવો અને તેમની સાથે સતત સંવાદ જાળવવો એ આજની સૌથી મોટી જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભાગવતે પોતાના સંબોધનમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનનો કોઈ સીધો ઉલ્લેખ કર્યો નહોતો. જોકે પરીક્ષા પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમના આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ RSS નેતાએ વિદેશી હાથનો આક્ષેપ કર્યો

વિદ્યાર્થી આંદોલન વચ્ચે RSSના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે દાવો કર્યો હતો કે CJPના વિરોધ પ્રદર્શન પાછળ દેશની અંદર અને વિદેશમાં કાર્યરત એવી તાકાતો સક્રિય છે, જે ભારતને વિકસિત, મજબૂત અને શિક્ષિત રાષ્ટ્ર બનતું જોવા ઇચ્છતી નથી. તેમના આ નિવેદનથી આંદોલનને લઈને રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.

ભાગવતના મૌન સામે સવાલ

જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન અંગે મોહન ભાગવતે અત્યાર સુધી કોઈ સીધી ટિપ્પણી કરી નથી. તેમના આ મૌન અંગે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠાવતા લખ્યું કે છેલ્લા એક મહિનાથી આપનું મૌન આપના પ્રવચનો કરતાં વધુ બોલકું છે. ત્યારબાદ ભાગવતના તાજેતરના નિવેદનને પણ વિવિધ રાજકીય અર્થઘટનો સાથે જોવામાં આવી રહ્યું છે.

Tags:

AskQuestionsCivicEngagementCriticalThinkingDiscussionOverOrdersDrMohanBhagwatEmpathyInLeadershipEngageTheYouthInspireTheFutureLeadershipAdviceMentorshipMattersOpenDialoguePositiveChangeRespectfulCommunicationYouthDevelopmentYouthEmpowermentYouthVoices

Share Article

Other Articles

Previous

યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી

Next

નરેન્દ્ર મોદીની ઇન્સ્ટાગ્રામ રીલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: 16 મિલિયન લાઇક્સ અને 1.5 મિલિયન કોમેન્ટ્સ મળી: 10 લાખ ફોલોઅર્સ વધ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
1 કલાક પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
2 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
2 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

ભારતની 2011 વર્લ્ડ કપ જીતના હીરો યુવરાજ સિંહ પર બનશે બાયોપિક : મેકર્સની જાહેરાત
Entertainment
2 વર્ષ પહેલા
ઇઝરાયેલની થળસેના લેબેનોનમાં ઘુસી સરહદ નજીકના ગામડાઓમાં ભીષણ જંગ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મોરબી રોડ પર ઝાડ કાપવાના ચક્કરમાં વૃદ્ધ થયા લોહીલુહાણ !
રાજકોટ
2 વર્ષ પહેલા
ચાંદીપુરા વાયરસ સામે યુદ્ધના ધોરણે દવા છંટકાવ અને આરોગ્ય તપાસ
Breaking
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર