Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળમાં પણ કોમી રમખાણ ફાટી નીકળતા એક શહેરમાં લોકડાઊન, ચારેકોર પોલીસના ધાડા

Thu, October 5 2023

સોસિયલ મીડિયા પર મુકાયેલી પોસ્ટ બાદ બે કોમ વચ્ચે જામી પડી, સરકારી કચેરી સામે દેખાવો, કોઈ જાનહાની નથી

નેપાળના નેપાળગંજ વિસ્તારમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા બાદ લોકડાઊન લગાવી દેવામાં આવ્યો હતો અને તેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સોસિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મુકાયા બાદ બે કોમ વચ્ચે રમખાણ ફાટી નીકળ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

નેપાળગંજના મુખ્ય જિલ્લા અધિકારી બિપિન આચાર્યના કહેવા અનુસાર આમ લોકોની સુરક્ષા માટે લોકડાઊન લગાવવામાં આવ્યું હતું . લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો.

વિરોધ કરવા માટે મુખ્ય સરકારી કચેરી પાસસે લોકો એકત્ર થયા હતા અને ટાયરો સળગાવ્યા હતા. વાહનવહેવાર પણ બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ તરત જ કર્ફ્યૂ લાદી દેવાયો હતો.

નેપાળગંજ વિસ્તાર ભારતની સીમાને અડીને આવેલો છે અને તેના પગલે યુપીમાં પણ સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ હતું . નેપાળના અખબારી અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં નેપાળની અંદર કોમી તોફાનીની ઘટનાઓ વધી છે અને તેના કારણે વારંવાર કરફ્યૂ નાંખવો પડી રહ્યો છે. હિન્દુ મુસ્લિમો વચ્ચે વધી રહેલા ખટરાગના કારણે સુરક્ષા એજન્સીઓની ટેન્શન વધી છે. એવુ કહેવાય છે કે, બીફ ખાવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયલ થયો હતો અને તેના કારણે તોફાનો ફાટી નીકળ્યા હતા.

એ પછી કોશી પ્રાંતમાંથી લોકોને ભેગા કરીને ગૌરક્ષા માટે એક રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

આ પહેલા મલંગવા અને સરલાહી વિસ્તારમાં ભગવાન ગણેશજીના વિસર્જન દરમિયાન પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં એક યુવાન છુરાબાજીનો પણ ભોગ બન્યો હતો. આ ઘટના બાદ દુકાનો બંધ કરાવવા માટે પણ કોશિશ થઈ હતી.

Share Article

Other Articles

Previous

દિલ્હી- ગુડગાંવ એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક એટલે જાણે કે કીડીયારું

Next

ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા રાવણ, પોસ્ટર કર્યું શેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હૃદય કંપાવી દે તેવી ઘટના..!! અમરેલીના સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા બાદ શણગારીને ફ્રિજમાં મૂકી દીધી, પછી પોતે ફાંસો ખાધો..!!
4 કલાક પહેલા
જિંદગીનો ભરોસો નહીં, મોતનો 100 ટકા ભરોસો… આ શબ્દો કહ્યાના થોડા જ કલાકમાં અકસ્માત થતાં ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું મોત!
5 કલાક પહેલા
બેટથી બોલરોને ડરાવનાર સેહવાગ હવે યમરાજ બનીને સામે આવ્યો, જાણો આ નવા લુક પાછળનું રહસ્ય ??
7 કલાક પહેલા
ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
9 કલાક પહેલા
Categories

નેશનલ

3618 Posts

Related Posts

ટેક્સ ચોરી માટે ૨૦૦ ટકા દંડ, ૫૦ લાખથી વધુની ચોરી બદલ જેલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સંદેશખલી અત્યાચારનો મુખ્ય આરોપી ક્યાંથી પકડાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટે પ્રક્રિયા ‘ફાસ્ટટ્રેક’ પર: આજે કસ્ટમનાં ડે.કમિશ્નરની વિઝીટ
ગુજરાત
10 મહિના પહેલા
અમેરિકાના પેન્સિલવેનિયામાં જાહેરમાં અંધાધુંધ ગોળીબારમાં 3 પોલીસમેનના મોત
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર