Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

દિલ્લી પબ્લિક સ્કૂલ બસની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે જ મોત: બસ મૂકીને ડ્રાઈવર ભાગ્યો

Fri, July 10 2026

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે એક અકસ્માત સર્જાયો છે. આનંદ ભાજીપાવ પાસે દિલ્લી પબ્લિક સ્કૂલ બસના ચાલકે બેફામ ગતિએ બસ હંકારીને એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાથી આક્રોશિત લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે બસ કબ્જે કરીને ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આનંદ ભાજીપાવ પાસે સર્જાયો ભયાનક અકસ્માત 

શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા આનંદ ભાજીપાવ પાસે શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ દિલ્હી પબ્લિક સ્કૂલ – DPSની એક સ્કૂલ બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવીને રસ્તા પર ચાલી રહેલા એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવકને ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર, લોકોમાં આક્રોશ 

અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ પકડાઈ જવાના ડરથી બસનો ચાલક માનવતા ભૂલીને બસને રસ્તા પર જ મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો: WhatsApp ટિકિટ-સ્ક્રીનશોટ હવે નહીં ચાલે, RailOne એપ વગર ટિકિટ બતાવતા ભરવો પડશે દંડ

પોલીસે શરૂ કરી તપાસ 

ઘટનાની જાણ થતા જ શાસ્ત્રીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. 

સાથે જ અકસ્માત સર્જનાર DPS સ્કૂલ બસને પોલીસે કબ્જે કરી લીધી છે. ફરાર થઈ ગયેલા બસ ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોની માંગ 

આ વિસ્તારમાં વારંવાર ઝડપી વાહનોના કારણે અકસ્માત થતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. લોકોએ તંત્રને આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર અને સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.

હાલ પોલીસ બસના CCTV ફૂટેજ અને આસપાસના કેમેરા ચેક કરીને ફરાર ચાલકને પકડવાના પ્રયાસ કરી રહી છે.

Tags:

AccountabilityCommunityOutrageDPSBusIncidentDriverFleesHitAndRunJusticeForVictimLocalNewsPublicSafetyRoadSafetySchoolBusAwarenessSchoolBusSafetyTrafficAccidentTragicLossYouthAwarenessYouthTragedy

Share Article

Other Articles

Previous

રાજકોટ TRP કાંડ મામલે 6 અધિકારીઓને સજા, ફાયર-TPOના મોટા અધિકારીઓ નોકરીમાંથી બરતરફ

Next

WhatsApp ટિકિટ-સ્ક્રીનશોટ હવે નહીં ચાલે, RailOne એપ વગર ટિકિટ બતાવતા ભરવો પડશે દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રાજકોટ TRP કાંડ મામલે 6 અધિકારીઓને સજા, ફાયર-TPOના મોટા અધિકારીઓ નોકરીમાંથી બરતરફ
11 મિનિટutes પહેલા
દિલ્લી પબ્લિક સ્કૂલ બસની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે જ મોત: બસ મૂકીને ડ્રાઈવર ભાગ્યો
33 મિનિટutes પહેલા
WhatsApp ટિકિટ-સ્ક્રીનશોટ હવે નહીં ચાલે, RailOne એપ વગર ટિકિટ બતાવતા ભરવો પડશે દંડ
1 કલાક પહેલા
કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3249 Posts

Related Posts

માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી
Breaking
6 દિવસ પહેલા
ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
ગુજરાત
4 મહિના પહેલા
ચૂંટણી પ્રચારમાં અમિત શાહ આકરા પાણીએ : ‘ઈન્દિરા ગાંધી આવે તો પણ કલમ 370 પાછી નહીં આવે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લો બોલો! રાજકોટમાં બંધ મકાનમાં રૂ.29 લાખની ચોરીમાં લાખોના ઘરેણા ઘરમાંથી જ મળ્યા, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર