Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના અર્જુન જ્વેલર્સમાં ₹1.99 કરોડની ઉચાપત : ગ્રાહકોને સ્કીમ નામે લાલચાવી છેતરપિંડી આચરી, હેડ કેશિયરની ધરપકડ

Mon, December 29 2025

 રાજકોટના મવડી રોડ અને નાના મવા રોડ ઉપર આવેલા અર્જુન જ્વેલર્સનો હેડ કેશિયર કળા કરી ત્રણ ગ્રાહકના 1.74 કરોડ અને પોતાના જ શો-રૂમના 25.57 લાખ રૂપિયા ચાંઉ કરી જતાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.

આ અંગે શો-રૂમના માલિક મનિષ નથુભાઈ ઘાડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે મુળ આણંદના બોરસદ અને છેલ્લા ત્રણેક વર્ષથી બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ પર ભાડાના મકાનમાં રહેતા હિતેશ શૈલેશભાઈ પરમારને 2022માં કેશિયર તરીકે નોકરી પર રાખ્યો હતો. અનુભવના આધારે તેને હેડ કેશિયર તરીકે પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું અને મવડી રોડ પરના શો-રૂમમાંથી તેની જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જો કે 5 ઓગસ્ટ-2025માં હિતેશને ગેરવર્તણુકને કારણે નોકરી પરથી છૂટો કરાયા બાદ તેણે શો-રૂમ અને ગ્રાહકો પાસેથી પૈસા તેમજ સોનુ લીધું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

હિતેશે ઈશાબેન સોરઠિયા નામના ગ્રાહક પાસેથી 45.60 લાખ રૂપિયા લીધા બાદ તેમને છ સોનાના બિસ્કિટ આપવાના છે તેવું બનાવટી વાઉચર બનાવ્યું હતું. આ ઉપરાંત અંકિતાબેન રૈયાણી પાસેથી કુલ 1.20 કરોડ રૂપિયા લઈ 500 ગ્રામ સોનુ આપ્યું હતું અને 450 ગ્રામ સોનુ આપવાનું બાકી છે તેવું અર્જુન જ્વેલર્સ પ્રા.લિ. નામનું વાઉચર પણ બનાવ્યું હતું. જો કે અંકિતાબેનને આપવા માટે હિતેશે 450 ગ્રામના સોનાના બિસ્કિટ જ્વેલર્સમાંથી લઈ લીધા હતા પરંતુ તે આપ્યા ન્હોતા.

આ પણ વાંચો :ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલ : આંખના પલકારામાં ભાવમાં થયો ઘટાડો, સવારે ઓલ ટાઈમ હાઇ, જાણો કેમ થયો એકાએક ઘટાડો

આ ઉપરાંત ચિરાગ વલ્લભભાઈ ખુંટ નામના વ્યક્તિ પાસેથી 1,99,800 વિમલ ધીરૂભાઈ ખૂંટ પાસેથી 7.70 લાખ રૂપિયા લીધા હોવા છતાં તેને સોનુ આપ્યું ન્હોતું અને માત્ર વાઉચર જ આપી દીધા હતા. એકંદરે સમગ્ર ભોપાળું બહાર આવતાં હિતેશ પરમારને શો-રૂમ ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યો હતો પરંતુ તેણે કોઈ જ પ્રકારની ચોખવટ ન કરતા આખરે તેણે ગ્રાહકો તેમજ શો-રૂમ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકે હિતેશ પરમારની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો.

Share Article

Other Articles

Previous

અરવલ્લી પર્વતમાળા વિવાદ: સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર લગાવી રોક,આ તારીખ સુધી ખાણકામ નહીં કરી શકાય  

Next

ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલ : આંખના પલકારામાં ભાવમાં થયો ઘટાડો, સવારે ઓલ ટાઈમ હાઇ, જાણો કેમ થયો એકાએક ઘટાડો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
20 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
21 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
21 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
21 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જમ્મુ કાશ્મીર: અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ, સુરક્ષાદળોના ફાયરિંગમાં એક ઘૂસણખોર ઢેર
Breaking
2 વર્ષ પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
ક્રાઇમ
3 સપ્તાહs પહેલા
મોકામાની બેઠક પર ‘છોટે સરકાર’નો જલવો : જેલમાં બેઠા બેઠા બાહુબલી નેતા અનંત સિંહની ભવ્ય જીત
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
ટ્રમ્પે તમામ વિદેશી સહાય સ્થગિત કરી: યુક્રેન રામભરોસે…જો કે ઇઝરાયેલ અને ઇજિપ્તને સહાય ચાલુ રહેશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર