Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વૃધ્ધ પાસેથી કિંમતી ધાતુની દાણચોરી ઝડપાઇ

Mon, June 29 2026

સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે બન્ને કિંમતી ધાતુની દાણચોરી પણ વધી રહી છે. બીલ વગરના સોનુ-ચાંદી મોટાપાયે ઘૂસાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ રેલવે પોલીસને મળેલી બાતમીના આધારે ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી આધાર-પુરાવા વગરના સોના-ચાંદી અને રોકડ સાથે વેરાવળના વૃધ્ધ મળી આવતા પોલીસે વૃધ્ધની અટકાયત કરી શંકાસ્પદ રોકડ અને સોના-ચાંદી મળી ૫૯.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પીઆઈ એચ.એમ. રાણાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વેરાવળ-રાજકોટ ટે્રનમાંથી એક વૃધ્ધ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો: ભાવનગર-અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં પલટો: હળવાથી મધ્યમ ઝાપટાં

રેલવે પોલીસે શંકાના આધારે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળના જૂના કુંભારવાડામાં રહેતા રસિકલાલ છોટાલાલ જગડા (ઉ.વ.૬૫)ના સામાનની તલાશી લેતા આધાર-પુરાવા કે બીલ વગરનો રૂા.૪.૪૨ લાખનો ચાંદીનો ઢાળિયો, ૩૪.૫૦ લાખનો સોનાનો ઢાળિયો, ૩.૯૦ લાખનું ડાયમંડવાળું બ્રેસલેટ, ૧.૫૦ લાખનું સોનાનું બ્રેસલેટ અને ૧૪.૯૫ લાખની રોકડ રકમ મળી આવી હતી.

સોના-ચાંદીનો ઢાળિયો અને રોકડ બાબતે વૃધ્ધની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા રેલવે પોલીસે શક પડતી મિલકત ગણી ૫૯.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પૂછપરછમાં વૃધ્ધ રાજકોટ-વેરાવળ વચ્ચે સોની વેપારીઓ માટે આંગડિયાનું કામ કરતા હતા. કોઈ વેપારી સોનુ-ચાંદી કે રોકડ આપે તો તે જે તે વ્યક્તિને પહોંચતુ કરી દેતા હતા જે બાબતે તેમને સોની વેપારી તરફથી કમિશન મળતું હતું.

સોના-ચાંદીનો ઢાળિયો અને રોકડ ક્યા ક્યા સોની વેપારીની છે તે જાણવા વૃધ્ધની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. આ કામગીરી રેલવે પીઆઈ એચ.એમ. રાણા, પીએસઆઈ બી.જે. જાડેજા, કે.યુ. વાળા, હર્ષદભાઈ સહિતના સ્ટાફે કરી છે.

Tags:

BhaktinagarCaughtOnCameraCrimeNewsGoldSmugglingIndianRailwaysLawEnforcementMetalTheftOldManCaughtPreciousMetalsRailwayStationSecurityBreachSmugglingSmugglingInvestigationveraval

Share Article

Other Articles

Previous

ભારત ટેક્સીએ એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યા

Next

ભાવનગર-અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં પલટો: હળવાથી મધ્યમ ઝાપટાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ઘણો સમય થયો, વિવાદનો નિવેડો લાવો: માલ્યા-બેંકોને હાઈકોર્ટની ટકોર
14 કલાક પહેલા
સંસદના બન્ને ગૃહો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
14 કલાક પહેલા
ઉત્તરાખંડમાં ખડગેની સભા પછી હિન્દુ સંગઠન દ્વારા કરાયો શુદ્ધિકરણ હવન
14 કલાક પહેલા
અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલ પર નીહાંગ શીખ દ્વારા કિરપાણથી હુમલો
15 કલાક પહેલા
Categories

નેશનલ

3444 Posts

Related Posts

વડાપ્રધાન મોદીએ કઈ મોટી યોજનાનો શિલાન્યાસ કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક : રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા
Breaking
3 વર્ષ પહેલા
લક્ષદ્વીપ માટે મોદી સરકારની શું છે મોટી યોજના ? જુઓ
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
શુભમન ગિલ માટે ટીમથી વધુ કંઈ જ નથી !!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર