Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

આંધ્ર પ્રદેશમાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 થયો

Mon, October 30 2023

ગઈ કાલે સાંજે લગભગ 7 વાગ્યાના સુમારે આંધ્ર પ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન અથડાવાથી થયેલા ભીષણ અકસ્માતમાં મરણાંક વધીને 13 થયો છે. અકસ્માતમાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના નિકટના સ્વજનને રૂ. બે લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000 વળતર પેટે આપવાની જાહેરાત કરી છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ પ્રત્યેક મૃતકના સ્વજનને રૂ. 10 લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.

વિશાખાપટનમથી પલાસા જતી એક સ્પેશિયલ પેસેન્જર ટ્રેન અલામાન્ડા અને કાંતાકપાલ્લે સ્ટેશનો વચ્ચે ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે પાટા પર ઊભી હતી. એ જ વખતે તેની સાથે પાછળથી વિશાખાપટનમ-રાગડા વચ્ચે દોડતી એક અન્ય પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. એને કારણે વિઝાગ-પલાસા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા હતા.

દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વારંવાર થતા રેલવે અકસ્માત સામે સવાલ ઉઠાવ્યા છે.

Share Article

Other Articles

Previous

કેરળ ધડાકા ને પગલે દેશભરમાં પડઘા વચ્ચે રાજકોટમાં પોલીસ દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ શું કહ્યું સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જુઓ વિડિયો

Next

અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
9 કલાક પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
9 કલાક પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
9 કલાક પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
9 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

વકફ સંશોધન ખરડાને જેપીસીની મંજૂરી, 14 સુધારા કરાયા, વિપક્ષના સૂચનો રદ
Breaking
1 વર્ષ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રચંડ પ્રદર્શન
Breaking
2 મહિના પહેલા
ચિરાગે પાસવાને વધાર્યું NDAનું ટેન્શન! બિહારમાં ચુંટણી જાહેર થયા બાદ રાજકીય ગરમી, જાણો ભાજપ-JDU કેટલી બેઠકો પર લડી શકે છે ચુંટણી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર