Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભાવનગર-અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં પલટો: હળવાથી મધ્યમ ઝાપટાં

Mon, June 29 2026

અલનીનોની અસર વચ્ચે આ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે રહી રહીને ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં આજે સમીસાંજે ભાવનગર, અમરેલી જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો જેમાં જેસર, મહુવા, તળાજા અને સાવરકુંડલા તાલુકામાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા હતા. બીજીબાજુ હવામાન વિભાગે આગામી ૨ જુલાઈથી રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ થવાના કારણે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નૈઋત્ય ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી વચ્ચે સ્થિર થઈ ગયું છે ત્યારે હવે રહી રહીને ચોમાસુ ફરી સક્રિય બનવાની આશા જાગી છે.

ભાવનગરના મહુવા, જેસર અને તળાજાના ગામડામાં તેમજ અમરેલીના સાવરકુંડલામાં સમીસાંજે કાળાડિબાંગ વાદળો છવાયા બાદ હળવાથી મધ્યમ ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેમાં જેસર પંથકના દેપણ ગામે જોરદાર ઝાપટું વરસી જતાં રાજમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત બગદાણા, મોણપર, ખારી સહિતના ગામડામાં પણ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.

આ પણ વાંચો: જંગલેશ્વરમાં રસ્તાનું કામ ત્રણ મહિને માંડ ૩૫% થયું: અધિકારીઓએ કહ્યું હતું, દસ દિ’માં રોડ બની જશે!

બીજીબાજુ હવામાન વિભાગે ચોમાસુ ફરી સક્રિય થવાની આગાહી કરી છે. આગામી ૨ જુલાઈથી રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે તેમજ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપી છે.

Tags:

amreliAmreliDistrictbhavnagarBhavnagarDistrictClimateImpactGustsGustyWindsLocalWeatherNatureInBhavnagarRuralLifeRuralWeatherWeatherChangeWeatherForecastWeatherPatternsWeatherUpdate

Share Article

Other Articles

Previous

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વૃધ્ધ પાસેથી કિંમતી ધાતુની દાણચોરી ઝડપાઇ

Next

જંગલેશ્વરમાં રસ્તાનું કામ ત્રણ મહિને માંડ ૩૫% થયું: અધિકારીઓએ કહ્યું હતું, દસ દિ’માં રોડ બની જશે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
15 મિનિટutes પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
26 મિનિટutes પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
51 મિનિટutes પહેલા
અમરનાથ યાત્રાના આવકારવા કાશ્મીરના મુસ્લિમોમાં ઉત્સાહ
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3172 Posts

Related Posts

21 વર્ષીય યુવકે કબજિયાત માંથી છુટકારો મેળવવા સળિયાનો ઉપયોગ કર્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
ગુજરાત
4 મહિના પહેલા
મહાપાલિકાનું ઘોડું, દશેરાએ દોડ્યું મોડું !
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજસ્થાનમાં ગમખ્વાર દુર્ઘટના, મંદિરેથી દર્શન કરી પરત આવતા યાત્રાળુઓનું વાહન ટ્રક સાથે ટકરાતા 7 બાળકો સહિત 10ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર