Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભારત ટેક્સીએ એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યા

Mon, June 29 2026

હવાઇ મુસાફરોને હવે વ્યાજબી દરે એરપોર્ટ જવા-આવવા માટે ટેક્સી મળી રહેશે

આજના યુગમાં નાગરિકોને ઝડપી અને રાહતદરે મુસાફરીની સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓલા, ઉબેર અને રેપિડો જેવી ભારત ટેક્સી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જેમાં નાગરિકોની સુવિધા માટે રાજ્ય પોલીસતંત્રએ પણ ભારત ટેક્સી સાથે મહત્વના એમઓયુ સાઈન કર્યા છે ત્યારે મુસાફરોની સગવડતા માટે એરપોર્ટ ઓથોરિટીએ પણ ભારત ટેક્સી સાથે મહત્વના એમઓયુ સાઈન કર્યા છે જેના કારણે રાજકોટ એરપોર્ટ સહિતના સ્થળોએ હવે સસ્તા દરે મુસાફરોને ટેક્સી સહિતની સુવિધા મળી રહેશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજતરાતના પ્રવાસે છે ત્યારે શનિવારે ગાંધીનગર ખાતે ૪૦૦૦ ટેક્સીના ચાલકોની ઉપસ્થિતિમાં ભારત ટેક્સી પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વૃધ્ધ પાસેથી કિંમતી ધાતુની દાણચોરી ઝડપાઇ

ભારત ટેક્સી પ્રોજેક્ટ સૌપ્રથમ દિલ્હીમાં લોન્ચ કર્યા બાદ હવે ગુજરાતના ૧૪ શહેરોમાં તેના પ્રારંભ કરાયો છે. આ સાથે ભારત ટેક્સીએ ગુજરાત પોલીસ, એરપોર્ટ ઓથોરિટી સાથે મુસાફરોની સગવડતા ખાતર મહત્વના કરાર કર હસ્તાક્ષર કર્યા છે.

એરપોર્ટ ઓથોરિટી અને ભારત ટેક્સી વચ્ચે થયેલા એમઓયુમાં હવેથી રાજકોટ સહિત રાજ્યના તમામ એરપોર્ટ પર હવાઈ મુસાફરોને વ્યાજબી દરે ભારત ટેક્સી મળી રહેશે. આ મહત્વના કરારથી રાજકોટ નજીક આવેલ મોરબી, જામનગર, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના શહેરીજનોને ફાયદો થશે.

Tags:

AirportAgreementsAirportAuthorityAirportTransportBharatTaxiBharatTaxiNewsIndianTransportIndiaTravelRideHailingSmartTravelTaxiInnovationTaxiServicesTransportationPartnershipTravelConvenienceTravelIndiaUrbanMobility

Share Article

Other Articles

Previous

સમુદ્રથી આકાશ સુધી, ભારત ઝડપથી સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે

Next

ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વૃધ્ધ પાસેથી કિંમતી ધાતુની દાણચોરી ઝડપાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર થશે ધીમું, વૃદ્ધો માટે ‘વિશ્વસનીય વ્યક્તિ’ની મંજૂરી ફરજિયાત
2 કલાક પહેલા
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
4 કલાક પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
4 કલાક પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3173 Posts

Related Posts

ફ્રાન્સમાં સદીનું સૌથી ભયંકર વાવાઝોડું ૧૦૦૦થી વધુનાં મોતની આશંકા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કેરળના ચર્ચમાં મણીપુર હિંસા પરની ડોક્યુમેન્ટરી નું પ્રસારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની EDએ કરી ધરપકડ
Breaking
2 વર્ષ પહેલા
જયપુરમાં બેકાબુ ડમ્પરે અનેક વાહનોને ટક્કર મારતા 13થી વધુ લોકોના મોત, સીસીટીવી જોઈને હચમચી જશો!
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર