Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ચાંદીનો ભાવ ભલે પોણા બે લાખ થયો, સોસાયટીના સભ્યોને 100 ગ્રામ ચાંદીના સિક્કાની ભેટ: અમદાવાદની 96 વર્ષ જૂની સોસાયટીએ પરંપરા જાળવી

Wed, October 15 2025

પુષ્યનક્ષત્ર પૂર્વે જ સોના ચાંદીના ભાવમાં જબરો ઉછાળો આવ્યો હતો અને ભાવ આસમાને પહોંચ્યા છે. દિવાળીના તહેવારો પણ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ દુર છે ત્યારે આવા તહેવારોમાં સોના-ચાંદીની ખરીદી વધી જાય છે.આવા સમયમાં કોઈ સોના ચાંદીની દિવાળી ગીફ્ટ આપે તે આશ્ચર્ય જન્માવે તેવી ઘટના કહેવાય..પણ અમદાવાદની એક રહેણાંક સોસાયટીમાં ખરાઅર્થમાં આવું થયુ છે. આ સોસાયટીએ પોતાના 21 સભ્યોને દિવાળીની ખુશીમાં 100 ગ્રામ ચાંદી ભેટ તરીકે આપી, જે એકતા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલી અને લગભગ 96 વર્ષ જૂની કૃષ્ણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ તેના 21 સભ્યોને દિવાળીના તહેવાર નિમિત્તે 100 ગ્રામ ચાંદી ભેટમાં આપવાની જાહેરાત કરી છે. સોસાયટીના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું કે, “અમે સભ્યો પાસેથી મેઈટેન્સ ફી પણ નથી લેતા,કારણ કે જૂની આવકને લીધે સોસાયટી પાસે પુરતું ફંડ છે. આ અગાઉ પણ 1994માં પણ દરેક સભ્યોને 400 ગ્રામ સોનું આપ્યું હતું.

શાંતિનિકેતન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, જે 100 વર્ષથી વધુ જૂની છે, તેને 2020થી 2022 સુધી ત્રણ વર્ષ સુધી 20 સભ્યોને ચાંદી આપી હતી. ત્યાના ચેરમેનનું કહેવું છે કે ભેટ સોગાદોના બદલે અમે રોકડ આપવી ઈચ્છા રાખીએ છીએ જેથી સંપત્તિમાં વધારો થાય છે.

આ પણ વાંચો :વારંવાર ટ્રાફિક રૂલ્સ તોડનારા અને ઈ-ચલણ નહી ભરનારના વાહન જપ્ત થશે : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ કવાયત

આ અગાઉ નેહરુનગરમાં પણ એક સોસાયટીએ ચાંદીની ભેટ આપી હતી, પરંતુ આવક ઘટવાને કારણે તે પ્રથા બંધ કરી દીધી. આર્થિક નિષ્ણાંતોનું કહેવું છે કે, ઇન્કમ ટેક્સ અધિનિયમ હેઠળ ભેટમાં પૈસા કે સંપત્તિ આપવામાં આવે તો તે રૂ. 50,000 સુધી કરમુક્ત છે. અને જો નોન-રિલેટિવ્સથી મળે તો ટેક્સ લાગે છે, જ્યારે નજીકના સબંધીઓથી મળે તો ટેક્સ મુક્ત છે.”

આ પણ વાંચો :દિવાળીની મીઠાશ ચોકલેટમાં: આ વર્ષે રોસ્ટેડ અને ડેટ આલમન્ડ ચોકલેટની માંગ,બાળકોમાં ફટાકડા શેપની ચોકલેટ ફેવરિટ

પરંપરાગત સોસાયટીઓ પાસે હોલ, ખુલ્લી જમીન કે દુકાનો ભાડે આપવાની જેવા બહુવિધ આવકના સ્ત્રોતો હોય છે, જેનાથી તેમની સરપ્લસ રકમ બની શકે છે. જોકે, નવી સર્વિસ સોસાયટીઓ માટે આ સંભવ નથી, કારણ કે તેમની આવકના સ્ત્રોતો મર્યાદિત હોય છે.

Share Article

Other Articles

Previous

ગૂગલ ભારતમાં 15 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે : વિશાખાપટનમના IT હબમાં ગૂગલનું US પછીનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે

Next

વારંવાર ટ્રાફિક રૂલ્સ તોડનારા અને ઈ-ચલણ નહી ભરનારના વાહન જપ્ત થશે : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ કવાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ગુજરાતમાં 74 લાખ SIR ફોર્મ ગાયબ: ચૂંટણી પંચની મુશ્કેલી વધી
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટ મવડી હેડ કવાટરમાં કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગર નામના પોલીસ જવાનનો 10 માં માળેથી કૂદી આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના પ્રધુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફી યથાવત: લાયન સફારી પાર્ક તૈયાર થયા પછી ટિકિટ દર નક્કી થશે, સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત
1 મહિના પહેલા
VIDEO : મુંબઈ-રાજકોટની ફલાઇટનાં પાયલોટ મોડા આવ્યાં,3 કલાક મોડી ઉડાનથી હોબાળો, મુસાફરો થયા હેરાન
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર