Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટમાં સ્ટેટ્સ મૂકવા બાબતે ખેલાયો ખૂની ખેલ : કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

Mon, March 17 2025



રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં થોડા વખતથી એવી દયનિય સ્થિતિ (પ્રજા માટે તો ઠીક પોલીસ માટે પણ) બની છે કે અસામાજિક તત્વો પોલીસ પર પણ હુમલા કરતા ખચકાતા નથી. ત્યારે રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરની ભાગોળે ત્રાંબાના વડાળી ગામે મોબાઈલમાં સ્ટેટ્સ મૂકવા બાબતે થયેલા ઝઘડામાં કૌટુંબિક ભાઈએ યુવકને છરી મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ત્રંબા પાસે આવેલા વડાળી ગામની છે જ્યાં ગત રાત્રે 08.30 વાગ્યાની આસપાસ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મોબાઈલમાં સ્ટેટસ મૂકવા બાબતે 52 વર્ષીય ભરત નાગજીભાઈ મૂછડીયા નામના વ્યક્તિની અજય નામના શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આજીડેમ પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

છરીનાં બે ઘા ઝીંકી હત્યા કરી

ભરત નાગજીભાઈ મૂછડીયા નામનો યુવક પોતાના ઘર પાસે હતો, ત્યારે કોઈ કારણોસર કૌટુંબિક ભાઈ અજય મૂછડીયા સાથે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા અજયે છરીનાં બે ઘા ઝીંકી દેતા ભરત લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવને પગલે ભરતનાં પરિવાર સહિત આસપાસનાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. તેમજ ભરતને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.

પોલીસ કાફલો પણ દોડી ગયો

ભરતનું મોત નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં આજીડેમ પોલીસ મથકનાં પી.આઈ, ડી સ્ટાફ એલસીબી ઝોન વન સહિતની ટીમો દોડી ગઈ છે. તેમજ એસીપી જાધવ સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો છે. અને હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગુન્હાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું !!

Share Article

Other Articles

Previous

શું ખાખીનો ખોવાયેલો ખૌફ 100 કલાકમાં પાછો મળી શકશે ??DGPએ આદેશ છોડવા પડયા એ જ જે તે શહેર-જિલ્લા પોલીસ માટે મનોમંથન

Next

રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ગાઝામાં ઘેરું બનતું માનવતાવાદી સંકટ: ભારત સહિત UN ના 51 દેશોએ ઈઝરાયલને રાહત સામગ્રીનો પુરવઠો ન રોકવા કરી અપીલ
2 મિનિટutes પહેલા
નર્મદામાં આદિવાસીઓની જંગલ જમીનના હક્ક મુદ્દે રાજકારણ ગરમાયું: મનસુખ વસાવા અને કુબેર ડિંડોર સામ-સામે
14 મિનિટutes પહેલા
લગ્નની સિઝન અને તહેવારોમાં વતન જનારાઓ માટે અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત; ઈન્ટરસિટીનું ભાડું ઘટશે
19 મિનિટutes પહેલા
દિલ્હી સરકારનો જનહિતલક્ષી નિર્ણય: આધાર કાર્ડ વિના પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, વોટર આઈડી, પાસપોર્ટ અને લાયસન્સ સહિતના દસ્તાવેજો માન્ય ગણાશે
25 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3849 Posts

Related Posts

કોલકાતાની હોટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ: સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત, 6 ઘાયલ
નેશનલ
3 મહિના પહેલા
PFની રકમ UPI અથવા ATM પરથી ઉપાડી શકાશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના પરભણીની મુલાકાત લેશે : હિંસામાં માર્યા ગયેલા બે લોકોના પરિવારજનોને મળશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર