Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જિલ્લામાં બે મહિનામાં 1.19 કરોડની ખનીજચોરી ઝડપાઇ

Mon, March 3 2025

ખાણખનીજ વિભાગે જાન્યુઆરીમાં 31 અને ફેબ્રુઆરીમાં 44 કેસ કર્યા

રાજકોટ : રાજકોટ જિલ્લામાં ખાણખનીજ વિભાગમાં સ્ટાફની અછત હોવા છતાં છેલ્લા બે મહિનામાં ખાણખનીજ વિભાગની ટીમોએ સતત દોડતા રહી ખનીજચોરીના 75 કિસ્સા ઝડપી લઈ 1.19 કરોડની ખનીજચોરી ઝડપી લીધી હતી. સાથે જ ખનીજ વિભાગે 5 જેસીબી, 9 ટ્રેકટર,લોડર અને અનેક ડમ્પરો સીઝ કરી પોલીસને સોંપી આપ્યા હતા.

રાજકોટ ખાણખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ખાણખનીજ વિભાગના હિતેશ સોલંકી સહિતની ટીમોએ શહેરના કુવાડવા રોડ, મોરબી રોડ, પડધરી સહિતના વિસ્તારમાં ચેકીંગ ઝુંબેશ ચલાવી સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લાથી રોયલ્ટી ચોરી કરવામાં લાવતી રેતી તેમજ અન્ય ખનીજની ચોરી અટકાવવા અસરકારક કામગીરી કરી જાન્યુઆરી મહિનામાં 31 કેસ કરી 50લાખથી વધુની ખનીજ ચોરી ઝડપી લીધી હતી. એ જ રીતે ખાણખનીજ વિભાગે ફેબ્રુઆરી મહિનામાં ખનીજચોરીના 44 કિસ્સામાં 69 લાખની ખનીજ ચોરી ઝડપી લઇ બે મહિનામાં કુલ 1.19 કરોડની ખનીજ ચોરી મામલે  5 જેસીબી, 9 ટ્રેકટર,લોડર અને અનેક ડમ્પરો સીઝ કરી પોલીસને સોંપી આપ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.

Share Article

Other Articles

Previous

સમગ્ર ગુજરાત રાજ્ય ટાટ પાસ ઉમેદવારોના સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન

Next

સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના ચુકવણામાં ગોલમાલ મામલે કોંગ્રેસનું હલ્લાબોલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
23 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
60 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

દેશમાં ગમે ત્યાં ડોકટરો સાથે થતી કોઈ પણ હિંસાના મામલામાં ૬ કલાકમાં FIR કરાવવા આરોગ્ય મંત્રાલયનો આદેશ
Breaking
10 મહિના પહેલા
નડિયાદ હાઈવે પર ભયાનક અકસ્માતમાં ૧૦નાં મોત, હાઈવે પર લાશનો ઢગલો
ગુજરાત
1 વર્ષ પહેલા
મોરબી : શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓને મશાલ-અંગારા રાસ રમતાં જોઇ સૌ થયા મંત્રમુગ્ધ
ગુજરાત
8 મહિના પહેલા
લોહી નીંગળતા શરીરો સાથે બે કલાક લડ્યા આતંકીઓ ઉપર 5189 ગોળીઓ વરસાવી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર