Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

મોરબી: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં 1.5 લાખ બોરી મગફળી ભસ્મ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો

Sat, July 4 2026

મોરબીના રફાળેશ્વર GIDCમાં આજે સવારે મગફળીના વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી 1.5 લાખથી વધુ મગફળીની બોરીઓ ધૂ-ધૂ બળી રહી છે. આગની ભયાનકતાને જોતા ફાયર વિભાગે ‘મેજર કોલ’ જાહેર કરી મોરબી, રાજકોટ અને વાંકાનેરની ટીમોને બોલાવી છે. હાલમાં કરોડોના જથ્થાને નુકસાન થવાની ભીતિ છે.

રફાળેશ્વર GIDCમાં ધૂ-ધૂ બળ્યું મગફળીનું ગોડાઉન 

આજે રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલા નાફેડના ગોડાઉનમાં અચાનક આગ લાગતા આખો વિસ્તાર ધુમાડાથી ઘેરાઈ ગયો. ગોડાઉનમાં સૌરાષ્ટ્રભરમાંથી એકત્રિત કરેલી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. એક ગુણીમાં 35 કિલોના હિસાબે કુલ 1.59 લાખ ગુણી એટલે કે આશરે 55.65 લાખ કિલો મગફળી અહીં સંગ્રહિત હતી. આગ લાગતા જ સમગ્ર જથ્થો સળગવા લાગ્યો.

9 દિવસથી બંધ હતું ગોડાઉન, કારણ અસ્પષ્ટ 

ગોડાઉનમાં જીવાત ન થાય તે માટે 9 દિવસ પહેલા ફ્યુમિગેશન કરીને તેને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું હતું. મેનેજરના કહેવા મુજબ અંદર ફાયર સેફ્ટીના સાધનો અને CCTV પણ લગાવેલા હતા. બંધ ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે હજુ અકબંધ છે. પોલીસ હવે CCTV ફૂટેજ ચકાસીને આગનું કારણ શોધી રહી છે.

આ પણ વાંચો: સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ

મોરબી-રાજકોટ-વાંકાનેરની ટીમો મેદાને 

આગની તીવ્રતા જોતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. મોરબીની 4 ફાયર ફાઈટર સાથે રાજકોટથી 2 અને વાંકાનેરથી 1 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. આગને કાબૂમાં લેવા માટે નજીકમાં જ પાણીનો હોજ ભરીને સત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે. ફાયરની ટીમો છેલ્લા કલાકોથી સત કામગીરી કરી રહી છે.

કરોડોનું નુકસાન, જાનહાનિ નહીં 

પ્રાથમિક અંદાજ મુજબ સળગેલી મગફળીની કિંમત કરોડોમાં છે. આગને કારણે ગોડાઉનની છત અને અંદરનો મોટાભાગનો જથ્થો નાશ પામ્યો છે. રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ અને ફાયર વિભાગની પ્રાથમિક તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ અને કુલ નુકસાનનો આંકડો સ્પષ્ટ થશે.

Tags:

AgricultureImpactCommunityResponseDisasterManagementFireBrigadeFireIncidentFireSafetyGIDCGroundnutsGujaratNewsLocalNewsMajorFiremorbiNewsUpdateRafaleshwarSacksofGroundnuts

Share Article

Other Articles

Previous

માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર

Next

સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
4 કલાક પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
4 કલાક પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
4 કલાક પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
5 કલાક પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

દિલ્હી: નરેલા ભોરગઢ ઔદ્યોગિક વિસ્તારની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નાણામંત્રી નિર્મલા સીતારમણે નવું આવકવેરા બિલ રજૂ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી 10 મી માર્ચ સુધી મુલતવી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડાંગર કોલેજની તબિબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત
રાજકોટ
3 વર્ષ પહેલા
બિહાર : નદીઓ ઉપરના પુલો પત્તાના મહેલની જેમ ધરાશાયી : નવ દિવસમાં પાંચ પુલ તૂટી પડ્યા, જુઓ વિડીયો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર