Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

હૈયું હચમચાવતી ઘટના !! 1 વર્ષની માસૂમના રડવાના અવાજથી કંટાળીને ભાઈએ જ બહેનને મોતને ઘાટ ઉતારી

Thu, January 23 2025

 
આપણે અનેક એવા કિસ્સા સાંભળીએ છીએ કે ગુસ્સામાં આવીને હત્યા કરી નાખી. ક્ષણભરના ગુસ્સાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી જ હોય છે ત્યારે ત્યારે સુરતમાં એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે જેમાં માસૂમના રડવાના અવાજથી કંટાળીને રક્ષા કરનાર ભાઈએ જ બહેનને મોતને ઘાટ ઉતારી હતી. એક વર્ષની માસૂમને મોઢે ઓસીકું દબાવીને હત્યા કરી હતી ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના નાનપુરા વિસ્તારની છે જ્યાં માસીના ઘરે રહેતા 13 વર્ષના કિશોરે 1 વર્ષની માસિયાઇ બહેનની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. બાળકી સતત રડતી હોવાથી કિશોરને ગુસ્સો આવ્યો હતો અને બાળકીની ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે કિશોરની અટકાયત કરી મનુષ્ય વધનો ગુન્હો નોંધીને  વધુ તપાસ હાથ ધરી છે.

13 વર્ષના ભાઈએ કરી 1 વર્ષની બહેનની હત્યા !!

તબીબે મોત ગૂંગળામણથી મોત થયાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પરિવારે પૂછપરછ કરતા સામે આવ્યુ કે ગુસ્સામાં માસિયાઈ ભાઈએ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. એક વર્ષીય બહેન સતત રડતી હોવાથી કંટાળીને હત્યા કરી હતી. જો કે પોલીસે અઠવાલાઈન્સ પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી કિશોરની અટકાયત કરી છે.

PM રિપોર્ટ આવતા કિશોરનો ભાંડો ફૂટ્યો

હકીકતમાં તેર વર્ષનો કિશોર લગભગ એક વર્ષ પહેલાં જ મુંબઈથી તેના માસીના ઘરે સુરત રહેવા આવ્યો હતો. માસીનો આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો હતો. ત્યારે 1 વર્ષની દીકરીને કિશોરને સોંપીને જતો. નાની દીકરી સતત રડતી રહેતી હોઈ માસિયાઈ ભાઈએ કંટાળીને તેની હત્યા કરી દીધી હતી. પરિવારજનોને બાળકી એકાએક મૃત હાલતમાં મળતા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જેમાં ગુંગળામણથી મોત થયાનું સામે આવતા કિશોરની પૂછપરછ કરાઈ હતી. 13 વર્ષના ભાઈએ જ બહેનની હત્યા કર્યાનું સામે આવતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પ અંગે રશિયાના વિચારકે શું ધડાકો કર્યો ? શું કહ્યું ? જુઓ

Next

ગાઝામાં બે દિવસમાં કેટલા મૃતદેહો નીકળી પડ્યા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
4 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
4 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
5 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
5 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

શ્રદ્ધા-રાહુલનું બ્રેકઅપ ?? અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કથિત બોયફ્રેન્ડને કર્યો unfollow 
Entertainment
11 મહિના પહેલા
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના : 62 લોકોને લઈને જતું પ્લેન ક્રેશ, તમામ લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આંધ્રમાં નાયડુ સરકારના 45 દિવસના 36 રાજકીય હત્યા: જગન મોહન રેડ્ડી
નેશનલ
11 મહિના પહેલા
ગુજરાત પોલીસ માટે દારુ પછી હવે બીજું ટેન્શન સિરપ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર