Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માવઠાનું ટ્રેલર ! દિવસભર ધુમ્મસ વચ્ચે પારો ઉંચકાયો

Thu, December 26 2024

હવામાં ભેજનું પ્રમાણ વધતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે કમોસમી વરસાદની શક્યતા

રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ગુરુવારે રાજકોટ સહિત રાજ્યભરમાં ભેજનું પ્રમાણ વધી જતા દિવસભર ધુમ્મસભર્યું ધૂંધળું વાતવરણ છવાયું હતું. બીજી તરફ ભેજવાળા વાતાવરણને કારણે નલિયાને બાદ કરતા સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો. જો કે, ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ રહેતા દિવસભર ઠંડી અનુભવાઈ હતી.હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાતવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં ડાંગમાં 100, નર્મદામાં 94, સુરતમાં 92 ટકા તો રાજકોટ અને નલિયામાં 88 ટકા તેમજ ઓખા ભાવનગર અને વડોદરામાં ભેજનું પ્રમાણ વધીને 83 ટકા થઇ ગયું હતું. ગુરુવારે  હવામાનમાં આવેલા પલટાને કારણે લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાનમાં એક ડિગ્રી વધી 9.8 ડિગ્રી, અમરેલીમાં 4 ડીગ્રી વધીને 13.6 ડિગ્રી,રાજકોટમાં બે ડિગ્રી વધી 11, પોરબંદરમાં 14.6, વેરાવળમાં 15.8 ઓખામાં 17.6, દ્વારકામાં 16.4, ભાવનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી,ડીસામાં 15.3 અને અમદાવાદમાં 18.6  ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થશે. 

 બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ ખેંચાઈ રહ્યો હોવાથી હવામાન વિભાગે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છ તેમજ દીવમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

Share Article

Other Articles

Previous

ભોજનને સ્વાદિષ્ટ બનાવતું મીઠું ક્યારેય બગડે છે ?? શું મીઠાની પણ હોય છે Expiry date ?  વાંચો વિગતવાર

Next

રાજકોટના ખેડૂત પાસેથી જમીન ખરીદી પાંચ શખસોએ કરી રૂ.૧.૯૬ કરોડની છેતરપિંડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમરત્વની શોધમાં પુતિન!!! લેબમાં તૈયાર થઈ રહ્યા છે કાયમ યુવાન રાખતા અંગો!
15 કલાક પહેલા
૩૯ વર્ષની ઉંમરે બીજી વાર માતા બનશે પૂજા બેનર્જી
16 કલાક પહેલા
‘કાળા હરણ’ ફિલ્મને લઈ વિવાદ ગરમાયો, સલમાન ખાનની ટીમે મોકલી કાનૂની નોટિસ
16 કલાક પહેલા
આગલી IPLની પહેલી મેચમાં ટીમ ડેવિડના રમવા પર પ્રતિબંધ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

યુપી, બિહાર, આસામ અને હિમાચલમાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધી 182 લોકોના મોત, યુપીમાં અનેક ગામડા ડૂબી ગયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન છે ” ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ,પીએમ મોદીનો બ્લોગ
ગુજરાત
5 મહિના પહેલા
ટેલીગ્રામમાં ટાસ્ક પૂરા કરી રૂ. 1500 કમાવાની લાલચમાં વેપારીએ 9.61 લાખ ગુમાવ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટ : પોલીસ નોટિસ આપવા આવી તો વેપારીએ એસિડ પી લીધું !! વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર