Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

CJPનું આવતીકાલે રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન, SOP અને માર્ગદર્શિકા જાહેર

Thu, July 23 2026

NEET-UG 2026 પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ બર્બરતાના મુદ્દે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ આવતીકાલે, શુક્રવાર (24 જુલાઈ) ના રોજ દેશભરમાં રાષ્ટ્રવ્યાપી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

પાર્ટીએ સોશિયલ મીડિયા પર “દરેક જિલ્લો. એક દિવસ. એક માંગ” ના નારા સાથે એક પોસ્ટર શેર કરીને તમામ સમર્થકો, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના જૂથોને આ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે.

‼️Nationwide Call For Peaceful Protest‼️ pic.twitter.com/D2jte841z2

— Cockroach is Back (@Cockroachisback) July 23, 2026

આયોજકો માટે CJPની માર્ગદર્શિકા (SOP):

વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે CJP એ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP), ઝુંબેશ સામગ્રી અને મેમોરેન્ડમ ટેમ્પલેટ જાહેર કર્યું છે:

સંકલન અને પરવાનગી: સ્થાનિક આયોજકોએ અન્ય વિદ્યાર્થી સંગઠનો સાથે સંકલન સાધીને સ્થાનિક તંત્ર પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવવાની રહેશે.

એકતા અને માંગણીઓનું વાચન: નિયુક્ત સ્થળોએ એકઠા થઈને ભીડ સમક્ષ વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ વાંચવામાં આવશે અને પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા લોકો સાથે એકતા દર્શાવવામાં આવશે.

આવેદનપત્ર: પ્રદર્શન પૂર્ણ થયા બાદ સંબંધિત જિલ્લા કલેક્ટર/અધિકારીઓને એક મેમોરેન્ડમ (આવેદનપત્ર) સુપરત કરવાનું રહેશે.

આ પણ વાંચો: દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ થતાં સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, વકીલોને હાલાકી

વાર્તાઘાટના સ્થળ અંગે સરકાર અને CJP વચ્ચે ખેંચતાણ

બીજી તરફ, દિલ્હીમાં ચાલુ આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર CJP સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.

સરકારનો પક્ષ: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, “સરકાર CJP સાથે ચર્ચા કરવા તૈયાર છે. પાર્ટીના નેતાઓ સત્તાવાર નિવાસસ્થાન અથવા કાર્યાલય પર આવીને મળી શકે છે.” આ ઉપરાંત, સરકાર રાજીનામા જેવી પૂર્વશરતો વિના ચર્ચા કરવા ફ્લોર નેતાઓની બેઠક બોલાવે તેવી શક્યતા છે.

CJPનો જવાબ: સીજેપીએ સરકારના પ્રસ્તાવિત સ્થળને ફગાવી દીધું છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વાટાઘાટો માત્ર જંતર-મંતર પર અથવા તો તેની આસપાસ જ થવી જોઈએ, જ્યાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Tags:

CivicEngagementCivilRightsCJPProtestCJPUpdatesDemocracyInActionJusticeForAllNationwideProtestPeacefulProtestProtestForJusticeProtestGuidelinesPublicAwarenessSocialJusticeSOPGuidelinesStandUpSpeakOutUnityForChangeVoiceOfThePeople

Share Article

Other Articles

Previous

26 દિવસના આંદોલન બાદ સોનમ વાંગચુકના પારણાં; જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે કરાવ્યા અન્ન-જળ

Next

દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ થતાં સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, વકીલોને હાલાકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મહારાષ્ટ્ર ડૉક્ટર હુમલા કેસ: હુમલાખોરોને તાત્કાલિક ધરપકડ કરવા સુપ્રીમ કોર્ટના કડક આદેશ
4 કલાક પહેલા
નેપાળ પૂર હોનારતમાં 13મા દિવસે રાષ્ટ્રીય શોક જાહેર!
4 કલાક પહેલા
વરસાદ માટે મહિલાઓએ ધારણ કર્યો પુરુષ વેશ, પંચમહાલમાં અનોખી પરંપરા
4 કલાક પહેલા
36 હજાર ફૂટે ફ્લાઇટમાં ઈંધણ ખૂટતા 1 એન્જિન બંધ કરી ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
4 કલાક પહેલા
Categories

નેશનલ

3580 Posts

Related Posts

‘પાકિસ્તાનના લોકો શેહજાદાને PM બનાવવા માગે છે : આણંદમાં વડાપ્રધાને કોના પર કર્યા પ્રહાર ??  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ પોલીસે વાપરી વેપારી બુદ્ધિ! વાહનની હરાજીમાં ભંગારના સાત લાખ વધુ મળ્યા,પોલીસનો ‘સોની કજીયો’ફળ્યો
ક્રાઇમ
9 મહિના પહેલા
ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સાથે થઈ ગઈ ‘રમત’: તેણે 50 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો: જો કે તેનો વજન 50 કિલો કરતાં અમુક ગ્રામ વધુ હોવાથી અયોગ્ય જાહેર કરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટેસ્ટ રેન્કીંગમાં ધ્રુવ જુરેલ-યશસ્વી-ગીલની બલ્લે બલ્લે
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર