Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ થતાં સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, વકીલોને હાલાકી

Thu, July 23 2026

અનેક વકીલો કોર્ટ સુધી પહોંચી ન શક્યા; જાતે હસ્તક્ષેપ કરવાનું ચીફ જસ્ટિસનું આશ્વાસન

જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિદ્યાર્થી આંદોલનને પગલે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશનો સતત બંધ રાખવામાં આવતા તેની અસર ગુરુવારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પણ બંધ હોવાથી અનેક વકીલો, કોર્ટના કર્મચારીઓ અને અરજદારોને કોર્ટ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત સમક્ષ આ મુદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના પ્રવેશ પાસ ધરાવતા વકીલો અને રજિસ્ટ્રીના કર્મચારીઓને સુરક્ષા તપાસ બાદ સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પરથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે તો સમસ્યાનો વ્યવહારુ ઉકેલ મળી શકે. અન્ય મુસાફરોને આગળના સ્ટેશન સુધી જવા સૂચના આપી શકાય.

આ પણ વાંચો: એક એકલી યુવતી પોલીસ વાન સામે ઊભી રહી ગઈ અને ગાજ્યો “ઇન્કલાબ ઝિંદાબાદ “નો નાદ

આ રજૂઆત પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના વહીવટીતંત્રને દિલ્હી મેટ્રો સત્તાધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરવા પહેલેથી જ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં બપોર સુધીમાં સ્ટેશન ખોલવા અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો તેઓ જાતે જ હસ્તક્ષેપ કરશે.

પ્રતિકૂળ આદેશ ન આપવા સૂચના

ચીફ જસ્ટિસે વધુમાં જણાવ્યું હતું કે, મેટ્રો બંધ હોવાને કારણે વકીલો સમયસર કોર્ટમાં હાજર રહી શક્યા નથી. તેથી આજે માત્ર ગેરહાજરીના આધારે કોઈ વકીલ સામે પ્રતિકૂળ આદેશ ન આપવા પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રોએ ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટ સહિત કુલ 16 મેટ્રો સ્ટેશનો આગામી સૂચના સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ પગલાંને કારણે મધ્ય દિલ્હીમાં કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપતા વકીલો, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Tags:

CommuterChallengesCourtEmployeesDelhiLawyersDelhiMetroDelhiNewsJudicialSystemlawyersLegalCommunityLegalNewsLegalProfessionMetroClosureMetroUpdatesPublicTransportSupremeCourtTrafficIssuesUrbanTransport

Share Article

Other Articles

Previous

CJPનું આવતીકાલે રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન, SOP અને માર્ગદર્શિકા જાહેર

Next

એક એકલી યુવતી પોલીસ વાન સામે ઊભી રહી ગઈ અને ગાજ્યો “ઇન્કલાબ ઝિંદાબાદ “નો નાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મંત્રાલય બદલ્યે નહીં ચાલે, પ્રધાનનું રાજીનામુ જ જોઈએ : રાહુલ ગાંધી
1 મિનિટute પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
6 મિનિટutes પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
8 મિનિટutes પહેલા
નરેન્દ્ર મોદીની ઇન્સ્ટાગ્રામ રીલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: 16 મિલિયન લિક્સ અને 1.5 મિલિયન કોમેન્ટ્સ મળી: 10 લાખ ફોલોઅર્સ વધ્યા
11 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3323 Posts

Related Posts

રાજકોટ સહિત 100 થી વધુ ચોરીમાં સંડોવાયેલ નામચીન તસ્કર પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયા
રાજકોટ
3 વર્ષ પહેલા
Anant-Radhika Pre Wedding : રાધિકા મર્ચન્ટે ક્રૂઝ પર પહેર્યો હતો અનોખો ગાઉન, જાણો શું હતું તેમાં ખાસ
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટ સહીત રાજ્યના તમામ જિલ્લામાં આવતીકાલે સાયરન વાગશે : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજન
ગુજરાત
1 વર્ષ પહેલા
22 નાયબ મામલતદારોની બદલી કરતા કલેકટર
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર