Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારતીય મૂળ ધરાવતા અમેરિકન મતદારોનું ટ્રમ્પને નહીં, કમલા હેરીસને પ્રચંડ સમર્થન

Fri, November 1 2024
  • અનેક રાજ્યોમાં મૂળ ભારતીય નાગરિકો ચૂંટણીનું પરિણામ નક્કી કરવામાં નિર્ણાયક

અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવાની છે અને ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલાહેરી અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રસાકસી નો જંગ જામ્યો છે ત્યારે ભારતીય મૂળ ધરાવતા અમેરિકન નાગરિકોએ કમલા હેરીસ ને સમર્થન આપ્યું હોય તેવું ચિત્ર અનેક સર્વેમાં ઉપસ્યું છે. નોંધનીય છે કે ભારતમાં ઘણા લોકો ટ્રમ્પના વિજય માટે હોમ હવન અને પૂજા પાઠ કરી રહ્યા છે પણ તેનાથી વિપરીત અમેરિકામાં વસતા મૂળ ભારતીય નાગરિકો ટ્રમ્પ ને બદલે કમલા હેરીસને વિજય બનાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યા છે.

પ્રમુખ પદની ચૂંટણીમાંથી ઓગસ્ટ મહિનામાં બાઇડેન હટી ગયા અને કમલા હેરીસ ની ઉમેદવારી નક્કી થઈ તે પછી અનેક ઇન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન જૂથોએ કમલા હેરીસને ટેકો જાહેર કર્યો હતો. આ સંગઠનો એ કમલા હેરિસના પ્રચાર માટે આર્થિક ભંડોળ મેળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અમેરિકામાં ભારતીય મૂળ ધરાવતા 53 લાખ લોકો વસે છે અને તેમાંથી 23 લાખ લોકોને મત અધિકાર પ્રાપ્ત છે. અમેરિકામાં ઇલેક્ટોરલ કોલેજ વોટના આધારે પરિણામ નક્કી થઈ છે ત્યારે કમ સે કમ સાત રાજ્યોમાં ભારતીય મૂળ ધરાવતા મતદારોના મત નિર્ણાયક સાબિત થતા રહ્યા છે.

એ પૈકીના એક રાજ્ય જ્યોર્જિયાના ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયા નામના વગદાર સંગઠનના પ્રમુખ ડોક્ટર વાસુદેવ પટેલે તેમના સંગઠન વતી કમલા હેરીસ ને ટેકો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય મૂળ ધરાવતા એક મહિલા પ્રથમ વખત પ્રમુખ પદની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભારતીયો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

દિલ્હીમાં ઉછરેલા અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા મેરીલેન્ડના યુવાને ગત ચૂંટણીમાં તેણે ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો હતો પણ આ વખતે તે કમલા હેરિસને વિજય બનાવવા પ્રયત્ન કરી રહ્યો છે.

રસાકસી ની લડાઈમાં મૂળ ભારતીયોનું રાજકીય વલણ અતિ મહત્વનું

પ્રમુખ પદની ચૂંટણીને હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમેરિકામાં થયેલા વિવિધ સર્વેમાં કમલા હેરીસ અને ટ્રમ્પ લગોલગ દોડી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સીએનએન અને ન્યૂયોર્ક ટાઇપ્સના સર્વેમાં બંને ઉમેદવારોને 47- 47 પોઈન્ટ મળ્યા હતા. એક માત્ર ફાઇનાન્સિયલ ટાઈમ્સ ના સર્વેમાં કમલા હેરીસ કરતા ટ્રમ્પ 1 પોઇન્ટ આગળ હતા. આવી અત્યંત રસાકસી ભરેલી ચૂંટણીમાં ભારતીય મૂળ ધરાવતા નાગરિકો અનેક રાજ્યોમાં પરિણામ નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે તેવું માનવામાં આવે છે.

એ નાગરિકોમાંથી 55 ટકા મતદારો ડેમોક્રેટ્સ પાર્ટીના અને 26% રિપબ્લિકન પાર્ટીના નોંધાયેલા મતદારો છે. આ મહિને થયેલા છેલ્લા સર્વેમાં ભારતીય મૂળ ધરાવતા 61 ટકા નાગરિકોએ કમલા હેરીસને અને માત્ર 26 ટકા મતદારોએ ટ્રમ્પને પસંદ કર્યા હતા. 67 ટકા ઇન્ડિયન અમેરિકન મહિલાઓ અને 63 ટકા પુરુષોએ કમલા હેરીસ ને સમર્થન જાહેર કર્યું હતું. ભારતીય મૂળ ધરાવતી માત્ર 22 ટકા મહિલા અને 37 ટકા પુરુષોએ જ ટ્રમ્પ ઉપર પસંદગી ઉતારી હતી.

Share Article

Other Articles

Previous

New Rules : આજથી આ 6 નિયમો આવ્યા ફેરફાર : તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

Next

બંધારણની માળા જપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું : મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટર થિયેટરોમાં થઈ રિલીઝ :ફાઈટર પ્લેનના એક્શન સીનથી જીત્યા લોકોના દિલ…
Entertainment
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં એક વિદ્યાર્થીને મળ્યા ગોલ્ડ મેડલ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજે ક્રિકેટના મેદાન ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ : ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલીવાર બન્ને વચ્ચે ટક્કર,રાજકોટ જ નહીં આખા દેશમાં રહેશે ‘ક્રિકેટ કર્ફયુ’
ગુજરાત
7 મહિના પહેલા
કેન્દ્રની તિજોરી છલકાઈ : સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.73 લાખ કરોડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર