Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ તાલુકા પંચાયતમાં ઓબીસી,એસસીના દાખલ કાઢવાની ઝડપી કામગીરી

Wed, June 19 2024

૧૫’દીમાં જ ૨૫૦થી વધુ દાખલા સેમ-ડે કાઢી અપાયા

રાજકોટ તાલુકા પંચાયતમાં અરજદારોને ઓબીસી, એસ.સી સહિતના દાખલ કાઢવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસમાં જ ૨૫૦થી વધુ  અરજદારોને દાખલા કાઢી આપવામાં આવ્યા છે.

રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજાદોરોને ઓબીસી, એસસી, ઇડબ્લ્યુએસ જેવા દાખલા કાઢવાની કામગીરી તાલુકા પંચાયતની વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે. જે કામગીરી હાલમાં ખૂબ જ ઝડપી બનાવવામાં આવી છે. રાજકોટ તાલુકા પંચાયતમાં જુદા-જુદા દાખલાઓ કઢાવવા માટે હાલમાં રોજના ૧૫ થી ૨૦ અરજદાર આવી રહ્યા છે.

રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા આ અરજદારોને ધક્કા ખાવા ન પડે તે માટે તેઓને સેમ-ડે દાખલા કાઢી આપવામાં આવી રહ્યા છે. વહીવટી શાખામાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે તાલુકા પંચાયતમાં રોજ અનેક અરજદારો આવે છે. જેમને તે જ દિવસે દાખલા મળી રહે તે માટે ઝડપી કામગીરી કરવામાં આવે છે. છેલ્લા ૧૫ દિવસમાં ૨૫૦થી વધુ ઓબીસી, એસસી સહિતના દાખલા કાઢી આપવામાં આવ્યા છે.

Tags:

rajkot

Share Article

Other Articles

Previous

સર્વેશ્વર ચોકમાં વોંકળાનું કામ ચોમાસા પછી શરૂ થશે

Next

પોલિયો રવિવાર: રાજકોટ જિલ્લામાં રસીકરણ માટે બનાવાઇ ૧૭૨૨ ટીમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
58 સેકન્ડ પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
8 મિનિટutes પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
16 મિનિટutes પહેલા
ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું
28 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બલોચ આર્મીના વધી રહેલા હુમલાને પગલે પાકિસ્તાની સેનાના 2500 જવાનોએ અચાનક નોકરી છોડી જીવ બચાવ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સલમાન ખાનની સુરક્ષામાં વધારો : Galaxyની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવાયા, ચાહકોને એક ઝલક પણ નહીં જોવા મળે
Entertainment
1 વર્ષ પહેલા
રાજસ્થાનમાં ક્યાં કેવો થયો અકસ્માત ? કેટલાના મોત થયા ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં શરૂઆતમાં કેટલું રોકાણ કર્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર