Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ અગ્નિકાંડ: યુવરાજસિંહ સહિત ચારના રિમાન્ડ આજે પૂરા

Mon, June 10 2024

પોલીસ વધુ રિમાન્ડ નહીં માંગે એટલે ચારેય થશે જેલહવાલે: સાગઠિયા સહિતના રિમાન્ડ મંગળવારે પૂરા થશે

રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડના પડઘા હજુ સુધી શમ્યા નથી. લોકો આ કાંડને ક્યારેય ભૂલી શકશે નહીં કેમ કે સંચાલકો અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની લાપરવાહીને કારણે ૨૭ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. દરમિયાન આ કાંડના મુખ્ય જવાબદાર એવા ગેઈમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સહિત ચારેય આરોપીના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે ગેઈમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકી ઉપરાંત મેનેજર નીતિન જૈન તેમજ રાહુલ રાઠોડને ૧૪ દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ ધવલ ઠક્કરની આબુથી ધરપકડ થયા બાદ તેને પણ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેના ૧૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

આ તમામ પાસેથી સઘળી વિગત ઓકાવ્યા બાદ પોલીસે મહાપાલિકાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, તત્કાલિન એટીપીઓ ગૌતમ જોષી, તત્કાલિન એટીપીઓ મુકેશ મકવાણા અને તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી તેમને પણ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામના રિમાન્ડ આવતીકાલે એટલે કે મંગળવારે પૂરા થઈ રહ્યા છે.
દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું કે યુવરાજસિંહ સહિતના ચારેય આરોપીના આજે રિમાન્ડ પૂરા થઈ રહ્યા હોય વધારાના રિમાન્ડ માંગવામાં આવશે નહીં એટલા માટે ચારેયને આજે જેલ હવાલે કરી દેવાશે. આ પછી પોલીસ દ્વારા અગ્નિકાંડની આગળની તપાસ યથાવત રહેશે અને તેમાં ઝીણામાં ઝીણા પૂરાવા એકઠા કરી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે.

સાગઠિયાએ કર્યું ગાંડપણ’ને ફસાયા

તત્કાલિન ટીપીઓ સાગઠિયા સામે નકલી મિનિટ બુક બનાવવાનો વધુ એક ગુનો નોંધાયો છે ત્યારે આ અંગે એવું જાણવા મળ્યું છે કે નકલી બુક બનાવવાથી સાગઠિયાને કશો જ ફાયદો થવાનો ન્હોતો આમ છતાં તેણે ગાંડપણ કર્યું હતું. નકલી મિનિટસ બુક બનાવવાથી સાગઠિયાએ પોતે સુપરવિઝન કર્યું છે એવું દર્શાવી શકાય એટલા માટે જ તેણે આ હરકત કરી હતી અને હવે તેના સામે વધુ એક ગુનો નોંધાઈ ગયો છે.

Tags:

gamezonerajkottrp

Share Article

Other Articles

Previous

આજે રાજકોટના ૩ વોર્ડમાં પાણીકાપ

Next

રાજકોટમાં એક એવું સ્થાનક જ્યાં આવેલું છે 1000થી વધારે વર્ષ જૂનું “અમરવૃક્ષ” 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
6 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
6 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
6 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

હવે ચાલુ બાઈકે ફોન ઉપર વાત નહી કરી શકાય, સ્ટંટ પણ નહી થઇ શકે : સરકાર શોધી રહી છે અકસ્માતો રોકવાના ઉપાય
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
વીજ બિલ ઘટશે ! સરકારે ફ્યુલ ચાર્જમાં 40 પૈસા ઘટાડો કર્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ જ ગણાઈ : દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવના વિરોધમાં આજે દેશભરમાં ઓપીડી સેવા બંધનું એલાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર