Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે આર્થિક બાબતો કરી શકે છે હેરાન

Fri, May 31 2024

આજની રાશી મીન
મેષ (અ,લ,ઇ)

કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.

વૃષભ (બ,વ,ઉ)

કામમાં થાક વધું લાગી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)

નવા કામની શરૂઆત કરી શકો છો. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

નોકરિયાત લોકોએ પોતાના કામ પ્રત્યે ખૂબ કાળજી રાખવી જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામમાં જવાબદારીઓ વધી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

કામના સ્થળે નવી તકો મળી શકે છે. કોઈ ખાસ વ્યકતીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

રમત-ગમતની પ્રવુતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કુંભ (ગ,સ,શ,ષ)

ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)

કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ આનંદમય રહેશે.

Tags:

DHARMIKhoroscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

રાજકોટ: આ સાધનો આગ બૂઝાવી શકે તેમ નથી!!

Next

સાગઠિયા-ઠેબા-ખેરના નિવાસસ્થાન સહિત પાંચ સ્થળે એસીબીના દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
42 મિનિટutes પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
3 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
5 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
6 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

પહેલો ઘા રાણાનો: ભાજપના ૧૫૦ ઉમેદવારોની યાદી તૈયાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેટલા કરોડના સરકારી બોન્ડની હરાજી થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
RMCનું કમેળિયું’ આયોજન ! દિવાળી કાર્નિવલનો દિવાળી’ના દિ’એ જ સંકેલો !
રાજકોટ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં નહીં રમે: વિરોધને પગલે BCCIએ KKRને રિલીઝ કરવા આપ્યો નિર્દેશ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર