Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પરિવારને બંધક બનાવી તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ : ફાયરની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ

Thu, May 30 2024


તમે ફિલ્મોમાં એવા દ્રશ્યો જોયા હશે કે ચોર પરિવારને બંધક બનાવીને ચોરી કરીને નાસી જતા હોય છે ત્યારે આવી સત્ય ઘટના સુરતમાં સામે આવી છે જેમાં તસ્કરોએ પરિવારને રૂમમાં બંધ કરીને ચોરીને અંજામ આપ્યો હતો અને પરિવારના સભ્યોને બંધક બનાવીને ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થઇ ગયા હતા ત્યારે આ મામલે ઘરના સભ્યો દ્વારા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના ભાગળ બુંદેલાવાડની છે જ્યાં મોડી રાત્રીએ ઘરમાં તસ્કરો ચોરી કરવા પ્રવેશ્યા હતા અને ચોર દાગીના, રોકડ અને મોબાઈલ ચોરી પાંચ સભ્યોને બંધક બનાવીને પુરી તેનો તસ્કરો ફરાર થઈ ગયા હતા. .આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર સ્થળે ઘસી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા.

ફાયરની ટીમે બંધક બનાવેલા પરિવારનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. ફાયરના જવાનોએ ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા.પરિવારનું રેસ્ક્યુ કરતા ખબર પડી કે ઘરમાં ચોરી થઈ હતી. ત્યારે આ બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

Tags:

Fire Brigadegujaratgujarat newsstealingSURAT

Share Article

Other Articles

Previous

Anant-Radhika 2nd Pre Wedding : અંબાણી પરિવારની પાર્ટીમાં ‘શકીરા’ મચાવશે ધૂમ

Next

ખૌફનાક અંદાજમાં રિલીઝ થયું ‘36 ડેઝ’ વેબ સિરિઝનું ટીઝર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
9 કલાક પહેલા
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
10 કલાક પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
10 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
11 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

વ્યાજે આપેલી રકમની ઉઘરાણી બાબતે યુવતી ઉપર નામચીન શખસે દુષ્કર્મ ગુજાર્યું
ક્રાઇમ
3 વર્ષ પહેલા
રાજકોટ : ઘંટેશ્વર ખાતે 118 કરોડના ખર્ચે નવી કોર્ટનું નિર્માણ… જુઓ…
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમે ગોવામાં આચર્યું દુષ્કર્મ : ઇન્સ્ટા પર પ્રેમજાળમાં ફસાવી 1 મહિનો હોટલમાં રાખી
ક્રાઇમ
12 મહિના પહેલા
9 લોકોને વડાપ્રધાન કરતાં પણ વધુ પગાર ચૂકવી ‘વિકાસ’ કરાવશે રાજકોટ મહાપાલિકા,જાણો કોને કેટલો પગાર ચૂકવાશે
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર