Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ત્રિકોણબાગે ગેરકાયદેસર વાહન પાર્ક કરનારા ઉપર પોલીસની તવાઈ, ૧૨ સામે ગુનો નોધાયો

Fri, October 6 2023

ડીસીપીના નાઈટ રાઉન્ડમાં ન્યુસન્સ પોઈન્ટ બનેલા ચાની હોટલે પાસે વાહનનોનો ખડકલો નઝરે પડતા કાર્યવાહી

શાસ્ત્રી મેદાન પાસે બે રિક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થયા બાદ પોલીસ સ્ટેશનના પટાગણ માં છરીઓ ખેચાયાની ઘટના બાદ ત્રિકોણબાગ અને આસપાસ ગેરકાયદેસર ટ્રાફિકને અડચણ રૂપ થાય તેમ પાર્ક થયેલા વાહનો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રિકોણ બાગ ચોકમાં આવેલી મચ્‍છોધણી ટી સ્‍ટોલ એન્‍ડ પાન નામની હોટલ-દૂકાન પાસે આડેધડ વાહનો પાર્ક કરાયા હોઇ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇની નજરે આ દ્રશ્‍ય ચડતાં એ-ડિવીઝન પોલીસને બોલાવી કાર્યવાહી કરાવી હતી. પોલીસ ત્રાટકતાં બાર શખ્‍સો વાહનો મુકીને ભાગ્‍યા હતાં. એક પકડાઇ ગયો હતો.

શહેરમાં આડેધડ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાતાં વાહનો અંગે સમયાંતરે પોલીસ ગુના નોંધે છે. આ ઉપરાંત દૂકાનદારો પણ ટ્રાફિકને નડે એ રીતે માલસામાન રાખે તો કાર્યવાહી થાય છે. દરમિયાન ગત રાતે અઢી વાગ્‍યે ત્રિકોણ બાગ ચોકમાં આવેલી મચ્‍છોધણી ટી સ્‍ટોલ એન્‍ડ પાન નામની હોટલ-દૂકાન પાસે આડેધડ વાહનો પાર્ક કરાયા હોઇ નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલા ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇની નજરે આ દ્રશ્‍ય ચડતાં એ-ડિવીઝન પોલીસને બોલાવી કાર્યવાહી કરાવી હતી. પોલીસ ત્રાટકતાં બાર શખ્‍સો વાહનો મુકીને ભાગ્‍યા હતાં. એક પકડાઇ ગયો હતો.

ત્રિકોણબાગ પાસે આવેલ મચ્‍છોધણી હોટેલમાં કામ કરતાં યુનિવર્સિટી રોડ પર રહેતાં મધુર મેહુલભાઇ ઝાપડા તથા વાહન મુકી ભાગી જનારા બાર શખ્‍સો સામે આઇપીસી ૧૮૮ મુજબ ગુનો નોંધ્‍યો હતો. જેના વાહનો પોલીસે ડિટેઇન કર્યા તેમાં જીજે૦૩એમક્‍યુ-૬૩૬૪, જીજે૦૩એફબી-૬૩૪૮, જીજે૦૩કેએફ-૬૧૦૬, જીજે૦૩એફઆર-૦૦૭૧, જીજે૦૩એમપી-૦૨૨૮, જીજે૦૩ઇજે-૪૪૬૯, જીજે૦૩એમએફ-૦૦૩૨, જીજે૦૩બીએમ-૦૦૮૮, જીજે૦૩જેપી-૩૬૫૬, જીજે૦૩એએફ-૭૭૭૦ તથા જીજે૦૩એનસી-૦૦૧૦ અને જીજે૦૩ડીઆર-૮૪૫૬નો સમાવેશ થાય છે. ત્રિકોણબાગ પાસે આવેલ ચાદૂકાને મોડી રાત સુધી ન્યુસન્સ વધી રહ્યું હોય અહિયાં આવતા લોકો મોડી રાત સુધી આડેધડ પાર્ક કરતા હોય પોલીસે આ વાહન ચાલકો સામે ગુનો દાખલ થયો હોય તેવો કદાચ આ પહેલો બનાવ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સળગતી ઈંઢોણી સાથે બાળાઓ કરે છે માતાજીની આરાધના

Next

૩૦ વર્ષના યુવાનનું ટીવી જોતી વખતે હાર્ટ એટેકથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

કેજરીવાલે ફરી ભાજપ સામે શું આક્ષેપ કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાત સાત પરિવારજનોની હત્યારી દેશભક્તિ નિબંધ સ્પર્ધામાં પ્રથમ
નેશનલ
2 વર્ષ પહેલા
IND VS SA Final : શું ભારતને આજે જીતનો સ્વાદ ચાખવા મળશે ? 17 વર્ષ બાદ આજે ચેમ્પિયન બનવાની તક
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ગુજરાતના પોલીસ સ્ટેશનને રેન્ક અપાશે : DGPના હસ્તે સન્માનપત્ર મળશે, પોલીસની વર્તણૂંક અને ઉપલબ્ધતાના આધારે અપાશે માર્કસ
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર