Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગણેશ મહોત્સવમાં રોડનો વિવાદ

Sat, September 16 2023

કરણસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં બાંધકામ પછી હવે

બન્ને પક્ષો સામે સામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો,પોલીસ બોલાવી પડી

ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વિવાદ વચ્ચે ભુપેન્દ્ર રોડ આવેલ કરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાનમંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ભુપેન્દ્ર રોડ આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવના આયોજન હતું. જોકે તે પહેલા જ અહીં વિવેક સ્વામીએ રેતી-કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધોછે જેથી હવે આ પ્રકરણને લઈ ગણેશ ઉત્સવના આયોજકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ ઉભો કર્યો છે. ગજાનંદધામ મંડળને ગણેશ ઉત્સવ ન યોજવા દબાણ કર્યું અને  ગ્રાઉન્ડનું ભાડું આપ્યા બાદ આયોજન ન કરવા દેવા દબાણ કર્યું વિવેક સાગર સ્વામીના માણસોએ ગણેશ ઉત્સવ માટે તૈયાર કરેલ સ્ટેજ પણ તોડી પાડ્યું  છે. જેથી સ્ટેજ તોડી પાડતા પોલીસમાં અરજી કરવામાં આવી છે. 

ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસોબાકી રહ્યા છે. ત્યારે કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળદ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે.જે પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું.

જોકે વિવેક સાગરે ગણેશઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતીગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાંઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળાએકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યોએકત્ર થયા હતા અને જેસીબી થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી.

મહત્વનું છે કે બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે. સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો છે.

ગણેશ મહોત્સવ કરતા આયોજકોને મંદિરના સંચાલક વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાસાધુઓ દ્વારા અટકાવતા વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં હતાં.મંદિર સંચાલકો દ્રારા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગણેશ મહોત્સવની મંજૂરીમેળવવાનું કહીને ટોળાંને વિખેરી નાખ્યા હતા. ગણેશ મહોત્સવના આયોજકોએ આ બાબતે અલ્ટિમેટમ આપ્યું છેજો યોગ્ય ઉકેલ નહિ આવે તો આ બાબતે નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

લૂંટ અને દારૂના ગુનામાં વોન્ટેડ બે શખ્સો પકડાયા

Next

બાલાજી મંદિર ગણેશ મહોત્સવના વિવાદને લઈ આયોજકો ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા જુઓ વિડિઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
રોકાણકારો ફફડ્યા, ખરીદદારો ખુશ: અમેરિકાના એક જ આર્થિક ડેટાથી સોના-ચાંદીના ભાવમાં ધડામ
11 કલાક પહેલા
ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે અચાનક શું આવ્યા રાહતરૂપ સમાચાર ? જુઓ
11 કલાક પહેલા
સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે
11 કલાક પહેલા
વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3051 Posts

Related Posts

ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધ કરવાના હતા મેં અટકાવ્યા, પાકના વડાપ્રધાન શાહબાઝને મોતના મુખમાંથી બચાવ્યા, અમેરીકી સંસદને ટ્રમ્પનું સંબોધન
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
જયપુરમાં ગોઝારો અકસ્માત : બસ સાથે કાર અથડાતાં 8ના મોત, મહાકુંભમાં સ્નાન કરવાની ઈચ્છા રહી ગઈ અધૂરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધીના કેમ્પમાં શું બનાવ બન્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સત્યનારાયણની કથા પછી આખરે રાજકોટ એરપોર્ટના નવા એ.ટી.સી.ટાવરને ‘મંજૂરી’
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર