Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ

Thu, August 20 2026

USCIRF સહિતના સંગઠનો મેદાને પડ્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતની આગામી અમેરિકાની મુલાકાત પહેલાં અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા અંગેની સંસ્થા USCIRF તથા કેટલાક અન્ય સંગઠનોએ ફરી ભારત વિરોધી અભિયાન તેજ કર્યું છે. USCIRFના કેટલાક અધિકારીઓએ અમેરિકી સરકારને આરએસએસ સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા અને તેના નેતાઓને રાજદ્વારી સન્માન કે ઉચ્ચસ્તરીય મુલાકાતો ન આપવાની માંગ કરી છે.

મોહન ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાનારા ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’ કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકા જવાના છે. આ કાર્યક્રમ અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. તેમની મુલાકાત પહેલાં જ USCIRFના અધ્યક્ષ આસિફ મહમૂદ અને કમિશનર જીન મિલ્સે સોશિયલ મીડિયા પર નિવેદનો આપીને આરએસએસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આસિફ મહમૂદે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસ સાથે જોડાયેલા છે અને આરએસએસના કેટલાક સંગઠનો પર ધાર્મિક લઘુમતીઓ સામે હુમલાના આરોપો લાગ્યા છે. બીજી તરફ કમિશનર જીન મિલ્સે જણાવ્યું હતું કે જો આરએસએસના કોઈ સભ્ય ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર જણાય તો તેમના પર પ્રતિબંધો લાદવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સાથે સંકળાયેલા આરએસએસ નેતાઓને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં ન આવે.

આ પણ વાંચો: દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !

આ દરમિયાન ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’ નામના સંગઠને પણ ભાગવતની મુલાકાતનો વિરોધ કર્યો છે. સંગઠને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામેની હિંસાથી આરએસએસને અલગ કરીને જોઈ શકાય નહીં.

ભાગવતની મુલાકાત પહેલાં ઉઠેલા આ વિવાદથી ભારત-અમેરિકા સંબંધોની પૃષ્ઠભૂમિમાં નવો રાજકીય અને કૂટનીતિક વિવાદ ઉભો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વાર્ષિક અહેવાલમાં પણ ઝેર ઓક્યું હતું…

માર્ચ મહિનામાં જાહેર કરાયેલા પોતાના વાર્ષિક અહેવાલમાં USCIRFએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આરએસએસ તથા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) જેવી સંસ્થાઓ સામે ‘ટાર્ગેટેડ સેન્ક્શન’ લાદવાની ભલામણ કરી હતી. અહેવાલમાં ધાર્મિક લઘુમતીઓના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ભારત સરકારે આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો અને USCIRF પર પસંદગીયુક્ત ટીકા તથા ભારત વિરોધી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. ભારતે કહ્યું હતું કે અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને ભારતીય મૂળના લોકો સામે વધી રહેલી ધમકીઓ જેવા મુદ્દાઓ પર USCIRF મૌન રહે છે, જ્યારે ભારત અંગે સતત નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે.

Share Article

Other Articles

Previous

ન્યૂનતમ પગાર ₹69,000, 6% ઇન્ક્રીમેન્ટ, 64 રજાઓ, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર સહિતની મોટી માંગણીઓ પર દિલ્હીમાં ચર્ચા

Next

દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
36 મિનિટutes પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
53 મિનિટutes પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
1 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી: અખિલેશ યાદવે કેમ ન ઉતાર્યો ત્રીજો ઉમેદવાર? જાદુઈ આંકડાની અછત અને ક્રોસ વોટિંગના ડરે 10 બેઠકો બિનહરીફ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટમાં(તંત્રમાં) પાણી નથી! ટર્મિનલમાં 326 કરોડ ખર્ચ્યા છતાંય પેસેન્જરોએ કરે છે પાણીનો પોકાર
ગુજરાત
11 મહિના પહેલા
હિંચકાની દોરી ગળામાં વિંટાઇ જતા 13 વર્ષના તરુણનો જીવ ગયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ થઈ ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ગાઝા પર ફરી ઈઝરાયલનો ભીષણ હવાઈ હુમલો : 25 લોકોના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર