Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એરપોર્ટમાં(તંત્રમાં) પાણી નથી! ટર્મિનલમાં 326 કરોડ ખર્ચ્યા છતાંય પેસેન્જરોએ કરે છે પાણીનો પોકાર

Wed, November 19 2025

રાજકોટનાં નવા આલીશાન એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડમાં ગણાવવામાં આવે છે, પરંતુ પેસેન્જર્સના અનુભવ તો બિલકુલ વિપરીત છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન શરૂ થાય તે પહેલાં જ બેઝિક સુવિધાઓની ખામીઓ અવારનવાર બહાર આવી રહી છે. પરિસ્થિતિ એવી છે કે તંત્રને જાણે ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવામાં રસ ન હોય તેવી પેસેન્જરોને પ્રતીતિ થઈ રહી છે કારણ કે જે સુવિધા બસસ્ટેન્ડમાં સહેલાઇથી મળે છે, તે અહીં 326 કરોડના ટર્મિનલમાં પણ મળતી નથી.

સોમવારે ઓપરેશનલ કારણોસર ત્રણ ફ્લાઈટોમાં વિલંબ થતા મુસાફરોને કલાકો સુધી ટર્મિનલમાં રોકાવું પડ્યું. આ દરમિયાન પેસેન્જર્સને મોબાઇલ નેટવર્ક ન મળતાં તેઓ પરિવાર, ઓફિસ કે ટ્રાવેલ એજન્ટ સાથે કનેક્ટ થઈ શક્યા નહોતાં.ટર્મિનલમાં સ્થાપિત કરેલી વાઈફાઈ સેવા ઓગસ્ટમાં ચાર દિવસના “દેખાડા” બાદ બંધ થઈ ગઈ છે.

તંત્રની ઉદાસીનતા એટલી વધી ગઈ છે કે ટર્મિનલમાં એકપણ મોબાઇલ કંપનીનું નેટવર્ક યોગ્ય રીતે કૅચ થતું નથી. પેસેન્જરોને કૉલ, મેસેજ કે ઓનલાઈન બોર્ડિંગ પાસ ડાઉનલોડ કરવા માટે પણ બહાર જવું પડે છે. એ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ટ્રાફિક કેવી રીતે હેન્ડલ થશે તેવો સવાલ પેસેન્જર્સ જ નહીં, એરલાઇન્સ પણ ઉઠાવી રહી છે.

આ પણ વાંચો :Parineeti Chopra Son: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના દીકરાનું અનોખું નામ રિવિલ, કપલે પહેલી તસવીર કરી શેર

નેટવર્ક તો ઠીક ટર્મિનલમાં પાણીની વ્યવસ્થા નથી,સવારે તો પાણી હોતું જ નથી તેવી બુમરાડ ઉઠી છે.એરપોર્ટનાં વોશરૂમની સ્થિતિ જોઈ ને મુસાફરોને ધક્કો લાગ્યો છે. ગંદકી, મેન્ટેનન્સનો અભાવ બધા મુદ્દાઓને કારણે મુસાફરોમાં રોષ છવાયો હતો.

એરલાઇન્સનું કહેવું છે કે તેઓ સતત રજૂઆત કરે છે, પરંતુ તંત્રના કાન સુધી પહોંચતી નથી,આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે કરોડોનો ખર્ચ કરીને આ ભવ્ય ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે, લોકોનો સવાલ હવે એ છે કે જ્યારે 326 કરોડ ખર્ચ્યા બાદ પણ પેસેન્જરને નેટવર્ક, વાઈફાઈ, પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધા મળી રહી નથી, ત્યારે ઇન્ટરનેશનલ ઓપરેશનનું સંચાલન કઈ રીતે કરશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સિવાયના મહાનગરના કલેક્ટરોની ધૂળ કાઢી નાખતું ચૂંટણીપંચ : અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લામાં SIRની નબળી કામગીરી

Next

Parineeti Chopra Son: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના દીકરાનું અનોખું નામ રિવિલ, કપલે પહેલી તસવીર કરી શેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
47 મિનિટutes પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
1 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
1 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભારત, રશિયાએ વેપારની શું સીમા નક્કી કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધશે, જૂના મિત્રો સાથે થશે મુલાકાત
ધાર્મિક
2 વર્ષ પહેલા
કેદારનાથમાં ફસાયેલા રાજકોટના સાત યુવાનોને એરલિફ્ટ કરાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં પોલીસને મળી મોટી સફળતા : 8 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા નકસલી સહયોગી સાથે ઝડપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર