Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !

Thu, August 20 2026

ઇસ્લામાબાદમાં ભારતીય કચેરીને ‘છંછેડવા’ની હરકતનો ત્રણ દિવસમાં જ જડબાતોડ જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સ્તરે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે નવી દિલ્હીમાં આવેલી પાકિસ્તાન હાઇકમિશનની બહારનું ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ તોડી પાડવામાં આવ્યું હતું. સંબંધિત સરકારી એજન્સીઓએ જેસીબી મશીનની મદદથી હાઇકમિશન પરિસરની બહાર રસ્તા પર ઊભા કરાયેલા વિવિધ માળખાં, બેરિકેડ્સ અને વિઝા વિભાગ પાસે બનાવાયેલી કતાર વ્યવસ્થાપન સુવિધાઓ દૂર કરી દીધી હતી.

આ કાર્યવાહીમાં સુરક્ષા પરિઘ તરીકે કામ કરતાં ટ્રાફિક બોલાર્ડ્સ અને બેરિકેડ્સ પણ હટાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે હાઇકમિશનની બહારનો વિસ્તાર સંપૂર્ણપણે ખુલ્લો દેખાવા લાગ્યો હતો.

મહત્ત્વની બાબત એ છે કે પાકિસ્તાન દ્વારા ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશનની બહાર લગાવવામાં આવેલા સુરક્ષા બેરિકેડ્સ દૂર કરાયાના માત્ર ત્રણ દિવસ બાદ જ ભારતે આ કાર્યવાહી કરી છે. તેથી આ ઘટનાને પાકિસ્તાનની હરકતનો વળતો જવાબ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: છરીના 27 ઘા – તેલંગાણામાં 16 વર્ષના વિદ્યાર્થીએ કરી આચાર્યાની ઘાતકી હત્યા

કાર્યવાહી બાદના દૃશ્યોમાં પાકિસ્તાન હાઇકમિશનની બહાર તૂટેલા લોખંડના ગેટ, વાંકાચૂકા થયેલા મેટલ ફ્રેમ, કોન્ક્રિટના કાટમાળ અને અન્ય બાંધકામ સામગ્રી વિખરાયેલી જોવા મળી હતી. કેટલાક ભાગોમાં લગાવવામાં આવેલી સફેદ મેટલ ફેન્સિંગ અને ટીનના શેડ પણ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા હતા.હાઇકમિશનના સેવા કાઉન્ટરો નજીકની દીવાલો અને પ્લાસ્ટરનો અમુક ભાગ પણ નુકસાનગ્રસ્ત દેખાતો હતો. જોકે ભારત સરકાર તરફથી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર રાજકીય નિવેદન આપવામાં આવ્યું નથી.

કાશ્મીર મુદ્દે નાપાક અકળામણ…

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની અકળામણ પણ આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરએ તાજેતરમાં શ્રીનગરની મુલાકાત દરમિયાન ગોરે જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન અને મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો તેમજ ખીણમાં સુધરેલી સુરક્ષા સ્થિતિની પ્રશંસા કરી હતી.બાદમાં બુધવારે પાકિસ્તાને અમેરિકી રાજદૂતાવાસના કાર્યકારી વડા નેટાલી બેકરને ઇસ્લામાબાદમાં બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પાકિસ્તાન હાઇકમિશન બહારની કાર્યવાહી અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની પ્રતિક્રિયા વચ્ચે સીધો સંબંધ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Share Article

Other Articles

Previous

ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ

Next

છરીના 27 ઘા – તેલંગાણામાં 16 વર્ષના વિદ્યાર્થીએ કરી આચાર્યાની ઘાતકી હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
8 કલાક પહેલા
યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
8 કલાક પહેલા
ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
8 કલાક પહેલા
યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
9 કલાક પહેલા
Categories

નેશનલ

3494 Posts

Related Posts

ઇંગ્લેન્ડનો પલટવાર વન-ડે જેવી બેટિંગ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
ઇઝરાયલ હવાઈ હુમલાઓ બાદ હવે લેબેનોનમાં ભૂમિ યુદ્ધ શરૂ કરવાની તૈયારીમાં : સૈનિકોને તૈયાર રહેવાનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાહુલ અને પ્રિયંકા ગાંધીને ક્યાં જતાં અટકાવાશે ? કોણે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર