Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવાના મનદુ:ખમાં થઈ હત્યા

Mon, August 3 2026

સહકારનગર રોડ ઉપર શનિવારે ખેલાયેલા ખૂની ખેલમાં ઘાયલ યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો

આરોપીના ભાઈએ મૃતક અને તેના પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હોય તે કેસમાં સમાધાન કરવા બે વર્ષથી માથાકૂટ ચાલતી’તી

રાજકોટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા રસ્તા પર ધર્મજીવન એપાર્ટમેન્ટની નીચે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર સામે જ યુવકને છરીના છથી સાત ઘા ઝીકી દેવાતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ હત્યા પાછળ હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવા મુદ્દે ચાલી રહેલુ મનદુ:ખ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બીજી બાજુ હત્યાને અંજામ આપનાર આરોપીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ આદરી છે.

આ અંગે સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતા અનુપસિંહ કેશુભા વાઘેલા (ઉ.વ.૭૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે બે વર્ષ પહેલાં નવરાત્રિમાં નવમા નોરતે નવમના દિવસે ફરિયાદી તેમજ તેમનો પુત્ર ઘનશ્યામસિંહ તેમના ધોરાજી તાલુકાના ભાડેર ગામે હતા ત્યારે ગામના જ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સાથે માથાકૂટ થઈ હોય ઘનશ્યામસિંહે અનુપસિંહ વાઘેલા અને તેમના પુત્ર ઘનશ્યામસિંહને છરીના ઘા ઝીકી દેતા ગત ૧૨-૧૦-૨૦૨૪ના તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઘનશ્યામસિંહ સામે હત્યાના પ્રયાસની કલમાો હેઠળ પાટણવાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આ કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર હોય કોર્ટે અનુપસિંહ તેમજ અન્ય વ્યક્તિઓના સમન્સ કાઢ્યા હતા.

આ પણ વાંચો: AI ની જાસૂસી અને ‘સર્વેલન્સ પ્રાઈસિંગ’ નો ભયજનક ખેલ

આ કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર હોવાથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સાથે ફરિયાદીએ સમાધાન કર્યું ન હોય ઘનશ્યામસિંહ વાઘેલાનો ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પિતા મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના ઝઘડો કરવા માટે ભાડેર ગામ આવ્યા હતા.

દરમિયાન શનિવારે બપોરે ચારેક વાગ્યે અનુપસિંહ સહકાર રોડ ઉપર આવેલા અવધ મેડિકલ ગયા ત્યારે મેડિકલ સંચાલકે તેમને અને ઘનશ્યામસિંહને શોધવા માટે કોઈ આવ્યાનું કહેતા સીસીટીવી ચેક કર્યા હતા જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જે રાજકોટના જામનગર રોડ પર કૃષ્ણનગરમાં રહે છે તેમજ તેની સાથે અંદાજે ૩૦ વર્ષની વ્યક્તિ સ્કૂટર પર આવ્યાનું દેખાઈ રહ્યું હતું.

આ પછી સાંજે છ વાગ્યે ફરિયાદીના પુત્ર ઘનશ્યામસિંહના મિત્ર પ્રહલાદસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે જલારામ ચોકમાં ઘનશ્યામસિંહને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છરીના ઘા માર્યા હોય તમે તાત્કાલિક મંગળા મેઈન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલે પહોંચો. હોસ્પિટલે ગયા બાદ ઘનશ્યામસિંહને પૂછતાં તેણે કહ્યું હતું કે તેઓ પ્રહલાદસિંહની કારમાં બેઠા હતા ત્યારે એક વ્યક્તિ ધસી આવી હતી અને કારનો કાચ ખખડાવી બહાર આવવાનું કહ્યું હતું. ઘનશ્યામસિંહ જેવા કારમાંથી નીચે ઉતર્યા કે ધર્મેન્દ્રસિંહ તેના ઉપર છરીથી તૂટી પડ્યો હતો અને છાતી, હાથ, વાંસા, ખભા સહિતના અંગો ઉપર સાતેક ઘા મારી દઈ નાસી ગયો હતો.

ઘનશ્યામસિંહની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તે કારગત ન નિવડતા તેમનું  મોત નિપજ્યું હતું. મૃતક ઘનશ્યામસિંહ પિતા સાથે ઓઈલ એન્જિનને લગતું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટના પશ્ચિમ ઝોનમાં મેઘરાજાનું દે ધનાધન

Next

AI ની જાસૂસી અને ‘સર્વેલન્સ પ્રાઈસિંગ’ નો ભયજનક ખેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આવતીકાલથી પ્રારંભ
2 મિનિટutes પહેલા
500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ
3 મિનિટutes પહેલા
રાજ્યની તમામ શાળાઓ માટે ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ વિષયક એકદિવસીય તાલીમ યોજાશે
5 મિનિટutes પહેલા
છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3389 Posts

Related Posts

ગુજરાતમાં દર બીજી મિનિટે ૬૪૭૨ રૂપિયાનો ટ્રાફિકનો દંડ ફટકારાય છે
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારતના દુશ્મન આતંકી ગુરુ મસૂદ અઝહરને આવ્યો હાર્ટ એટેક, અફઘાનિસ્તાનથી સારવાર માટે પાકિસ્તાન લઈ જવાયો
Breaking
2 વર્ષ પહેલા
સરકારની તિજોરી છલોછલ, જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડને પાર
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટના લોકમેળામાં ચકડોળ ફરશે જ !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર