Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મોટી ગણેશ મૂર્તિઓનું માત્ર પ્રતિકાત્મક વિસર્જન કરવા  મુંબઈ હાઇકોર્ટનું સૂચન

Mon, July 27 2026

મુંબઈમાં ગણેશોત્સવ સમયે મોટી મૂર્તિઓનું માત્ર પ્રતિકાત્મક વિસર્જન જ કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચારવા મુકાઈ હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાતાની બેન્ચે જણાવ્યું કે, ભક્તોએ ભગવાનમાં શ્રદ્ધા રાખવાની સાથે ‘ધરતી માતા અને પ્રકૃતિ’નું પણ સન્માન કરવું જોઈએ.

કોર્ટે સરકારને 6 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) ની વિશાળ મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં સીધું વિસર્જન કરવાને બદલે, માત્ર તેમના ચરણોને પવિત્ર જળનો પ્રતીકાત્મક સ્પર્શ કરાવવાનું  અને આ વિધિ બાદ સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આવી મોટી મૂર્તિઓનો કબ્જો લઈ, તેને સુરક્ષિત રીતે રિસાયકલિંગ સેન્ટર અથવા નિયુક્ત કલેક્શન કેન્દ્રો પર મોકલી આપવામાં આવે એવું સૂચન અદાલતે કર્યું છે.

આ પણ વાંચો: Space X ના 40 માળ ઊંચા વિશ્વના સૌથી મોટા રોકેટનું દરિયામાં સફળતાપૂર્વક લેન્ડિંગ

કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મૂર્તિ ઉત્પાદકો અને મોટા ગણેશ મંડળો સાથે તાકીદે બેઠક યોજી, આ પ્રતીકાત્મક વિસર્જનની પદ્ધતિ અપનાવવા માટે તેમને સમજાવવા અને સહમતી સાધવા નિર્દેશ આપ્યો છે.

વર્તમાન નીતિ સામે પડકાર

અગાઉ ઓગસ્ટ 2025 ની સરકારી નીતિ અંતર્ગત 6 ફૂટ સુધીની નાની મૂર્તિઓ માટે કૃત્રિમ તળાવો ફરજિયાત કરાયા હતા, પરંતુ મોટી મૂર્તિઓને કુદરતી જળાશયોમાં વિસર્જનની છૂટ અપાઈ હતી, જેની સામે પર્યાવરણના નુકસાનને ટાંકીને કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

Tags:

CommunityCelebrationCulturalHeritageEcoFriendlyGaneshEnvironmentalAwarenessFestivalGuidelinesGaneshChaturthiGaneshIdolsHinduFestivalsIdolImmersionLegalUpdatesMumbaiCultureMumbaiHighCourtMumbaiNewsSustainableCelebrationSymbolicImmersion

Share Article

Other Articles

Previous

E20 મુદ્દે બદનક્ષીભરી પોસ્ટ્સ સામે નીતિન ગડકરી પહોંચ્યા હાઇકોર્ટમાં

Next

Space X ના 40 માળ ઊંચા વિશ્વના સૌથી મોટા રોકેટનું દરિયામાં સફળતાપૂર્વક લેન્ડિંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
જંતર-મંતરના આંદોલનકારીઓ પર કંગના રણૌતનો પ્રહાર: વિપક્ષે શિક્ષણ અને ગંભીરતા પર ઉઠાવ્યા સવાલ
12 કલાક પહેલા
જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: દરિયાકાંઠા માટે સુનામીનું એલર્ટ જારી
14 કલાક પહેલા
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા
14 કલાક પહેલા
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી
14 કલાક પહેલા
Categories

નેશનલ

3346 Posts

Related Posts

સંસદમાં પાણી ટપકતા વિપક્ષે સરકાર વિષે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત
1 વર્ષ પહેલા
VIDEO : Google Maps ફરી દગો દીધો! મેપના ભરોસે રહેલી મહિલાની કાર ખાડીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોઈ પ્રવાસી પીધેલો પકડાય તો જેલમાં ન મોકલતા, હોટેલમાં મૂકી આવજો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર