Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા

Tue, July 28 2026

ઉકાઈ સહિત વિવિધ ડેમમાં પાણીની આવક-જાવક વિશે હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વિગતો મેળવતા જળ સંપત્તિ મંત્રી

રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર, સેક્ટર -૦૮, ગાંધીનગર સ્થિત ‘Flood Control Cell’ની આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી  ઈશ્વરસિંહ પટેલે રૂબરૂ મુલાકાત કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા.

જળ સંપત્તિ મંત્રી પટેલે સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે તેનો સંબંધિત અધિકારીઓને મોકલવાની સાથેસાથે જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રને પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓ આગોતરી જાણ સ્થાનિક સ્તરે કરી શકે અને જાન-માલહાનિ ટાળી શકાય.

આ પણ વાંચો: રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી

તેમણે કહ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-૨૦૨૬ મુજબ જળ સંપત્તિ વિભાગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરી રહી છે.જેના ભાગરૂપે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે તા. ૦૧ જૂનથી થી ૩૧ ઓક્ટોબર દરમિયાન અથવા વરસાદ ચાલુ હોય ત્યાં સુધી ફ્લડ સેલ કાર્યરત રાખવામાં આવે છે.જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી -વિગતો માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨ હોટલાઇન,૧૪ સેટેલાઈટ ફોન તેમજ અંદાજે ૪૧૩ જેટલા વાયરલેસ સેટ ૨૪*૭ કાર્યરત કરાવવામાં આવ્યા છે.રિઝર્વર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ડેમ્સ વોર્નિંગ સ્ટેટસ એન્ડ રેઇનફોલના માધ્યમથી રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગેની પૃથ્થકરણ સાથેની આંકડા આધારિત અદ્યતન માહિતી આ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ કરવામાં આવે છે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહે આ મુલાકાત દરમિયાન ઉકાઈ સહિત વિવિધ ડેમમાં પાણીની આવક અને જાવકની વિગતો જાણવા હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ-જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી.

મંત્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વેળાએ જળસંપત્તિ વિભાગના સચિવ  પી.સી.વ્યાસ, રાજ્યના તમામ ઝોનના મુખ્ય ઇજનેરઓ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

CommunitySupportCrisisResponseDisasterManagementEmergencyPreparednessEnvironmentalProtectionFloodControlGandhinagarGovernmentInitiativesInfrastructureDevelopmentIshwarSinghPatelLeadershipInActionLocalGovernmentPublicSafetySustainableDevelopmentUrbanPlanningWaterManagement

Share Article

Other Articles

Previous

જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: દરિયાકાંઠા માટે સુનામીનું એલર્ટ જારી

Next

રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: દરિયાકાંઠા માટે સુનામીનું એલર્ટ જારી
1 મિનિટute પહેલા
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા
13 મિનિટutes પહેલા
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય, 20 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી
51 મિનિટutes પહેલા
પેપર લીક વિરોધી આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી પર સ્ટે, સગીરોને મુક્ત કરવા આદેશ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3345 Posts

Related Posts

રાહુલ ગાંધી, થરુર, હેમામાલિની અને અરુણ ગોવિલનું ભાવિ ઘડાશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
10 મહિના પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી ‘પાણીવિહોણું’ : મુસાફરોની હાલત કફોડી, ટોયલેટમાં પાણી ન મળતાં કેન્ટીનમાંથી પાણીની બોટલો ખરીદવી પડી..!!
ગુજરાત
1 વર્ષ પહેલા
દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી : 5 મંત્રીઓ સાથે લીધા શપથ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર