Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

સેમસંગે લોન્ચ કર્યા AI ગ્લાસીસ, હવે હાથમાં ફોન નહીં, આંખ પર જ ટેકનોલોજી

Sat, July 25 2026

ટેકનોલોજી હવે ખિસ્સામાંથી નીકળીને સીધી આંખ પર આવી ગઈ. સેમસંગે ‘ગેલેક્સી અનપેક્ડ’ ઇવેન્ટમાં પોતાના સૌપ્રથમ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ કરીને ભવિષ્યનું વિઝન બતાવી દીધું. દેખાવમાં બિલકુલ સામાન્ય ચશ્મા જેવા લાગતા આ ડિવાઇસની અંદર સુપર કમ્પ્યુટર જેવી તાકાત છે. Googleના Android XR પ્લેટફોર્મ અને Gemini AI ના સપોર્ટ સાથે આવતા આ ગ્લાસીસ હવે નેવિગેશનથી લઈને રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન સુધી બધું હેન્ડ્સ-ફ્રી કરી આપશે.

AI + સ્ટાઇલ = સેમસંગના સ્માર્ટ ગ્લાસીસ 

સેમસંગે આ ગ્લાસીસને ફેશન અને ટેકનોલોજીના મિશ્રણ સાથે તૈયાર કર્યા છે. પ્રખ્યાત આઇવેઅર બ્રાન્ડ્સ ‘Gentle Monster’ અને ‘Warby Parker’ સાથેના સહયોગથી બનેલા આ ગ્લાસીસ રોજિંદા ઉપયોગ માટે પરફેક્ટ છે.

– Gentle Monster એડિશન: રાઉન્ડેડ એજીસ સાથે સ્લિમ બ્લેક ફ્રેમ, જે ક્લાસિક અને પ્રોફેશનલ લુક આપે છે.

– Warby Parker એડિશન: અપસ્વેપ્ટ બ્રો લાઇન વાળી આકર્ષક બ્રાઉન ફ્રેમ, જે રોજિંદા વપરાશ માટે આદર્શ છે.

આ પણ વાંચો: વરસાદનો એક રાઉન્ડ પૂરો થાય તે પહેલાં બીજાની તૈયારી, 7 જિલ્લામાં રેડ એલર્ટ

અંદર છે Snapdragon AR1 Gen 1 અને 9 કલાકની બેટરી 

દેખાવમાં સાદા લાગતા હોવા છતાં આ ગ્લાસીસમાં ક્વાલકોમનું ખાસ ‘Snapdragon AR1 Gen 1’ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે AR ડિવાઇસ માટે ઓપ્ટિમાઇઝ્ડ છે. સિંગલ ચાર્જ પર 9 કલાક સુધીનો બેકઅપ મળે છે. સાથે એક ખાસ ચાર્જિંગ કેસ પણ આવે છે જે ચશ્માને 7 વખત સુધી ફુલ ચાર્જ કરી શકે છે, એટલે લાંબી મુસાફરીમાં પણ ચિંતા નહીં.

Gemini AI થી પાવર્ડ સુપર ફીચર્સ 

Googleના Android XR પ્લેટફોર્મ પર ચાલતા આ ગ્લાસીસ Gemini AI સપોર્ટ સાથે આવે છે. વોઇસ કમાન્ડ, જેસ્ચર્સ અને વિઝ્યુઅલ ઇનપુટથી તે કોન્ટેક્સ્ટ સમજીને મદ કરે છે.

– રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન: વાતચીત દરમિયાન જ લાઈવ ભાષાનો અનુવાદ કરી આપે છે.

– સ્માર્ટ નેવિગેશન: ફોન કાઢ્યા વિના આસપાસના એરિયા સ્કેન કરીને રસ્તો બતાવે છે.

– વિઝ્યુઅલ આસિસ્ટન્સ: ઇન-બિલ્ટ કેમેરા જે જુઓ છો તેને સમજીને તરત માહિતી આપે છે.

– સ્માર્ટ નોટ્સ: વ્હાઇટબોર્ડ કે મીટિંગ નોટ્સને કેપ્ચર કરી સીધા Samsung Notes માં સેવ કરી દે છે.

– મેસેજ સમરી અને નોટિફિકેશન: લાંબા મેસેજ ટૂંકમાં સમજાવે અને મહત્ત્વના નોટિફિકેશન મોટેથી વાંચી સંભળાવે.

સેમસંગના આ AI ગ્લાસીસ સ્માર્ટફોનથી આગળનું પગલું છે. હવે યુઝર્સને માહિતી માટે સ્ક્રીન પર નજર કરવાની જરૂર નહીં, બસ ચશ્મા પહેરો અને દુનિયા સાથે કનેક્ટ રહો.

Tags:

AIInEverydayLifeAugmentedRealityFutureOfTechnologyGadgetGoalsHandsFreeTechMobileRevolutionNextGenDevicesNoPhoneNeededSamsungAISamsungLaunchSmartGlassesTechInnovationTechTrendsVisionaryTechWearableTech

Share Article

Other Articles

Previous

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

Next

વરસાદનો એક રાઉન્ડ પૂરો થાય તે પહેલાં બીજાની તૈયારી, 7 જિલ્લામાં રેડ એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
9 મિનિટutes પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
1 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
2 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

Chaitra Navratri 2025 : આ તારીખથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી, જાણો ઘટ્ટ સ્થાપનામાં મુહૂર્તની યાદી
ગુજરાત
1 વર્ષ પહેલા
એક દિવસમાં કેટલા ભક્તોએ આયોધ્યાની લીધી મુલાકાત ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મણિપુરમાં ઉગ્રવાદી હુમલામાં વધુ બે જવાનોએ શહીદી વ્હોરી
નેશનલ
2 વર્ષ પહેલા
આજે વડાપ્રધાન બિહારના પ્રવાસે, સાંજે પટણામાં રોડ શો, આવતીકાલે ત્રણ રેલીઓને સંબોધન
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર