કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી વિવિધ માંગણીઓને લઈને જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા.
