Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વરસાદનો એક રાઉન્ડ પૂરો થાય તે પહેલાં બીજાની તૈયારી, 7 જિલ્લામાં રેડ એલર્ટ

Sat, July 25 2026

ગુજરાતવાસીઓને વરસાદથી હજુ રાહત મળે તેવા એંધાણ નથી. એક તરફ રાજ્યમાં હાલ વરસી રહેલો વરસાદી રાઉન્ડ સક્રિય છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સિસ્ટમ બનતા હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. હાલ ગુજરાત-રાજસ્થાન સરહદે એક લો પ્રેશર, ચોમાસાની ધરી અને દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો દોર યથાવત રહેવાનો છે.

સિઝનનો 52.5% વરસાદ, ડેમો છલકાયા 

આ સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ સરેરાશના 50% થી વધુ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 20 ઇંચ એટલે કે 52.5% વરસાદ પડ્યો છે, જે ગત વર્ષે આ જ સમયગાળાના 51.6% કરતા વધુ છે.

પ્રદેશવાર આંકડા જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77%, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 44-44%, ઉત્તર ગુજરાતમાં 35% અને કચ્છમાં 19% વરસાદ નોંધાયો છે. સત વરસાદના કારણે રાજ્યના 207 જળાશયોમાં 69% પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા ડેમ પણ 69% ભરાયો છે. રાજ્યના 25 ડેમ 100% ભરાઈ ગયા છે. સ્થિતિને જોતા 21 ડેમ હાઈ એલર્ટ, 4 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ પર મૂકાયા છે.

આ પણ વાંચો: સાબરમતીના છારાનગર-રબારીવાસમાં મકાનો ડૂબ્યા, 11 લોકો ધાબે ફસાયા

સ્થળાંતર, રેસ્ક્યુ અને એલર્ટની વિગતો 

ભારે વરસાદ અને જળાશયોમાં પાણીની આવક વધતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. અત્યાર સુધીમાં 40,675 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 6,766 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. વરસાદને કારણે રાજ્યના 648 માર્ગો બંધ છે. એસ.ટી.ની 485 રૂટની 2,065 ટ્રીપ પણ બંધ રાખવી પડી છે. ખેતીમાં 60% વાવેતર પૂર્ણ થયું છે.

આજે હવામાન વિભાગે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર અને સુરેન્દ્રનગર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

Tags:

CommunitySafetyDisasterPreparednessDistrictAlertEmergencyPreparednessFloodWatchNatureWatchRainAlertRainyDaysRainySeasonRedAlertSevereWeatherStaySafeStormPreparationWeatherForecastWeatherUpdateWeatherWarnings

Share Article

Other Articles

Previous

સેમસંગે લોન્ચ કર્યા AI ગ્લાસીસ, હવે હાથમાં ફોન નહીં, આંખ પર જ ટેકનોલોજી

Next

સાબરમતીના છારાનગર-રબારીવાસમાં મકાનો ડૂબ્યા, 11 લોકો ધાબે ફસાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
11 મિનિટutes પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
1 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
1 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

12 લાખ પડાવી લીધા છતાં વ્યાજખોરોનો મહિલાને ત્રાસ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ભાજપને 330 થી 350 અને કોંગ્રેસને 44 બેઠકો મળી શકે, ટોચના અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાની લોકસભા ચૂંટણી અંગે ભવિષ્યવાણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાગઠિયાની મિલકત ઝડપથી જપ્ત કરવા વધુ એક સીટ’ની રચના
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કેન્સર અને કાર્ડિયાકની ‘સજ્જડ’ સારવાર મળશે : ૨.૬૭ કરોડ લોકોને મફત સારવાર મળી રહે તે માટે ૩૬૭૬ કરોડની જોગવાઈ કરતી સરકાર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર