Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદની અનંત યુનિવર્સિટી પાછળના ખેતરો બન્યા તળાવ, ઘુમા-મણિપુરમાં જળબંબાકાર

Sat, July 25 2026

સતત ધોધમાર વરસાદે અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારને બેહાલ કરી દીધા છે. જ્યાં ગઈકાલ સુધી લીલાછમ ખેતરો હતા ત્યાં આજે તળાવ દેખાઈ રહ્યા છે. ડ્રોનના દ્રશ્યોમાં અનંત નેશનલ યુનિવર્સિટી પાછળનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર વહેતા પાણી અને છલકાતા તળાવોએ સાબિત કરી દીધું કે મેઘરાજા આ વખતે રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા.

ખેતરો ડૂબ્યા, ખેડૂતોની ચિંતા વધી 

અનંત નેશનલ યુનિવર્સિટીની પાછળના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘુમાથી મણિપુરને જોડતા મુખ્ય રોડની બંને બાજુના ખેતરો જળમગ્ન બનતા સ્થાનિક ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભારે ચિંતા વ્યાપી છે. અવકાશી દ્રશ્યોમાં પણ અહીં પાણીનો વ્યાપ કેટલો મોટો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ વિસ્તારમાં આવેલ સંસ્કારધામ પાછળ AUDA દ્વારા નવનિર્મિત તળાવ પણ વરસાદી પાણીથી કાંઠા સુધી છલકાઈ ગયું છે. તળાવમાંથી પાણી બહાર આવવાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભરાવાની શક્યતા વધી છે.

આ પણ વાંચો: LPG ટેન્કર ‘દિશા’ પર મિસાઇલ હુમલો: 20% ઓઈલ-ગેસ સપ્લાયને અસર, 28 ભારતીય નાવિકો સુરક્ષિત

રસ્તા બંધ, લોકોને ભારે હાલાકી 

સતત વરસાદને કારણે અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઘુમા-મણિપુર રોડ પર પણ ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

Tags:

AhmedabadAhmedabadNewsAnantUniversityClimateImpactCommunityResponseEnvironmentalIssuesFloodingGhumaManipurInfrastructureChallengesMonsoon2023NatureDisasterRainySeasonSustainableCitiesUrbanFloodswaterloggingWaterManagement

Share Article

Other Articles

Previous

6 દિવસ બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ: 6,269 શ્રદ્ધાળુઓનો કાફલો જમ્મુથી બાલતાલ રવાના માશેલ યાત્રા 27 સુધી સ્થગિત

Next

LPG ટેન્કર ‘દિશા’ પર મિસાઇલ હુમલો: 20% ઓઈલ-ગેસ સપ્લાયને અસર, 28 ભારતીય નાવિકો સુરક્ષિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આગામી તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી
13 કલાક પહેલા
પેપર લીક કેસમાં ચાર્જશીટ : ૧૩ આરોપી,  ૪૨૨ દસ્તાવેજ, ૨૦,૦૦૦ પાનાં અને ૩૬૦ નિવેદનો
13 કલાક પહેલા
જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો
13 કલાક પહેલા
PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા
13 કલાક પહેલા
Categories

નેશનલ

3356 Posts

Related Posts

પ્રેમિકાની હત્યા કરી લાશ ફ્રીઝમા સંતાડી દીધી: 10 મહિને ભાંડો ફૂટ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પહેલગામ એટેકની અસરથી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં 1000 પોઈન્ટનું ગાબડું
Breaking
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલા સવેરા પ્રકાશ ચૂંટણી લડશે
Breaking
3 વર્ષ પહેલા
દિલ્હીમાં EDની ટીમ પર હુમલો : એક કર્મી ઘાયલ, સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા ગયા’તા અધિકારીઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર