Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક: રાહત કામગીરીના આદેશ

Thu, July 23 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ અને પવનના કારણે સ્થિતિ ગંભીર બની છે. હવામાન વિભાગે આ ત્રણેય જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરતા જ રાજ્ય સરકાર પણ દોડતી થઈ ગઈ. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. સાથે જ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવાના આદેશ પણ આપી દેવાયા છે.

CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક: મંત્રીઓ-સચિવોને ગ્રાઉન્ડ ઝીરો પર મોકલ્યા

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય રિવ્યૂ બેઠક યોજી હતી. બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી, વહીવટી તંત્રની તૈયારીઓ અને આગામી પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

બેઠક બાદ CM એ તાત્કાલિક નિર્ણય લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ વરિષ્ઠ IAS અધિકારીઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં તાત્કાલિક રવાના થવા સૂચના આપી. આ અધિકારીઓ સ્થળ પર પહોંચીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપશે અને રાહત-બચાવ કામગીરીની સત સમીક્ષા કરશે.

CM એ અન્ય રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓના પ્રભારી સચિવોને પણ તાત્કાલિક પહોંચીને સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધી પરિસ્થિતિ પર બાજનજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જળબંબાકાર, ૧૮ જિલ્લામાં ‘રેડ એલર્ટ’

તાત્કાલિક રાહત અને સાવધાનીની સૂચના: તમામ વિભાગોને એલર્ટ પર રાખાયા

રાજ્ય સરકારે તમામ સંબંધિત વિભાગોને સંપૂર્ણ સજ્જ રહેવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવાની સૂચના આપી છે. NDRF, SDRF અને સ્થાનિક તંત્રની ટીમોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હવામાન વિભાગ અને તંત્રની સૂચનાઓનું પાલન કરે. ભારે વરસાદ અને પવનના કારણે બિનજરૂરી બહાર નીકળવું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સલામત સ્થળે જવું અને નદી-નાળા પાસે જવાનું ટાળવું.

હાલ સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદ યથાવત છે અને હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Tags:

AidEffortsBhupendraPatelCivicEngagementCommunitySupportCrisisManagementDisasterPreparednessDisasterReliefEmergencyMeetingGovernmentResponseGujaratGovernmentGujaratNewsHumanitarianAidLeadershipInCrisisPublicSafetyReliefOperationsSupportLocal

Share Article

Other Articles

Previous

નર્મદામાં મેઘરાજાનો કહેર: ડાયવર્ઝન ધોવાતા 7 ગામો સંપર્ક વિહોણા

Next

અમદાવાદમાં જળબંબાકાર, ૧૮ જિલ્લામાં ‘રેડ એલર્ટ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી
4 કલાક પહેલા
કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
5 કલાક પહેલા
ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
5 કલાક પહેલા
કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3339 Posts

Related Posts

બુટલેગરો, જાહેર સેવકો, કરચોરો, ભુમાફીયા અને ડ્રગ માફીયાની સંપત્તિ જપ્ત થશે: સંઘવી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શિવ સેના અસલી અંગેના વિવાદમાં ઉધ્ધવ જૂથે શું કરી કાર્યવાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ઈઝરાયેલી આકાશમાં ઇરાની મિસાઈલની વણઝાર : ઇરાને માત્ર એક કલાકમાં 180 મિસાઈલો છોડીએક કરોડ ઈઝરાયેલી નાગરિકો બોંબ શેલ્ટરમાં
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સોનાક્ષીના હાથમાં લાગી ઝહિરના નામની મહેંદી ….વેડિંગ ફંક્શનની તસ્વીરો થઈ વાયરલ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર