Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

અમદાવાદમાં જળબંબાકાર, ૧૮ જિલ્લામાં ‘રેડ એલર્ટ’

Thu, July 23 2026

ચોમાસાની ઋતુ વચ્ચે ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર પૂર્ણ કળાએ ખીલ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે શરુ થયેલી ઇનિંગ બાદ હવે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અવિરત વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે કે સ્કૂલ-કોલેજે જવા નીકળેલા નાગરિકો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે.

પશ્ચિમ અમદાવાદ અને રિંગ રોડના વિસ્તારોમાં નીચાણવાળા ભાગો જળમગ્ન

સવારના પીક અવર્સ દરમિયાન જ તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સ્થિતિ વધુ કફોડી બની છે:

 મુખ્ય વિસ્તારો: SG હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શેલા, બોપલ, ઘુમા, શાંતિપુરા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા.

ટ્રાફિક અને મુશ્કેલી: નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અટવાયા હતા. અનેક જગ્યાએ વાહનો બંધ પડી જવાના દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવા અને ભારે વરસાદના કારણે રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીએ વાહનોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: 213 તાલુકામાં વરસાદ: ઓરંગા નદીમાં ઘોડાપૂર, વલસાડના 365 રસ્તા બંધ – તંત્ર હાઈ એલર્ટ પર, લોકોને સાવચેતીની અપીલ

હવામાન વિભાગની આગાહી: ૧૮ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’

હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા નાઉકાસ્ટ મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

 ‘રેડ એલર્ટ’ ધરાવતા ૧૮ જિલ્લાઓ:

જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી.

 હવામાન વિભાગે આ ૧૮ જિલ્લાઓમાં અત્યંત સચેત રહેવાની સલાહ આપી છે, જ્યારે રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Tags:

AhmedabadAhmedabadNewsClimateChangeCommunitySupportDisasterManagementEmergencyResponseFloodingIndiaWeatherInfrastructureMonsoon2023PublicSafetyRainfallImpactRedAlertUrbanFloodingwaterloggingWeatherUpdate

Share Article

Other Articles

Previous

CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક: રાહત કામગીરીના આદેશ

Next

213 તાલુકામાં વરસાદ: ઓરંગા નદીમાં ઘોડાપૂર, વલસાડના 365 રસ્તા બંધ – તંત્ર હાઈ એલર્ટ પર, લોકોને સાવચેતીની અપીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
8 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
8 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
8 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
8 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલમાં પ્રજવલના ભાઈ સુરજ રેવન્નાની પણ ધરપકડ
Breaking
2 વર્ષ પહેલા
યુપીમાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલ
નેશનલ
2 વર્ષ પહેલા
૭ મહિનામાં ૧.૪૯ લાખ લોકોને રૂા.૨.૬૩ કરોડનો ટ્રાફિક દંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર આજે બપોરે PM મોદીનું ટૂંકુ રોકાણ: સાંજે સોમનાથ પહોંચી ટ્રસ્ટની બેઠકમાં આપશે હાજરી
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર