Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇરાનમાં ભારત સહીત વિશ્વના અનેક નેતાઓ શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા

Sat, July 4 2026

કેન્દ્રીય મંત્રી  પવિત્ર માર્ગરેટ, ગવર્નર અતા હસનેને વડાપ્રધાન મોદી વતી પુષ્પાંજલિ અર્પિત કરી ;9 મીએ દફનવિધિ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે ઈરાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર તેમના દિવંગત પિતા અને ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના જનાઝાના કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં.  અંતિમ વિધિમાં તેઓ ગેરહાજર રહેશે. આજથી અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ ગઈ છે જે 9 સુધી ચાલશે અને કેન્દ્ર સરકાર વતી વિદેશ રાજ્યમંત્રી પવિત્ર માર્ગરેટ અને રાજ્યપાલ અતા હસનેંન હાજરી આપી રહ્યા છે.

દરમિયાનમાં ભારતમાં રહેતા  મોજતબાના  પ્રતિનિધિ આયતોલ્લાહ હકીમ ઈલાહીના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ તરફથી મળી રહેલી ધમકીઓ અને સર્વેલન્સના જોખમને કારણે મોજતબાનું જાહેરમાં આવવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ઇરાનના નેતાઓ ગાલિબાફ, અરાઘચીની હત્યા કરી દેવાનો ઇઝરાયલનો પ્લાન હતો, અમેરિકાએ બચાવી લીધા

ઈરાન પર સતત 36 વર્ષ સુધી શાસન કરનારા અલી ખામેનેઈ ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. જેના કારણે મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સામાન્ય રીતે ઇસ્લામિક કાયદા મુજબ મૃતદેહને 24 કલાકમાં દફનાવવાનો નિયમ છે, પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ હોવાના કારણે આ એક અપવાદ રાખવામાં આવ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના વિદેશ બાબતોના વડા સલમાન ખુરશીદ સહિત ઘણા અન્ય શિયા નેતાઓએ પણ સલાત-અલ-જાનાઝા (અંતિમ સંસ્કાર) અદા કરી અને દિવંગતો માટે પ્રાર્થના કરી. અલ જઝીરાના અહેવાલ મુજબ, અંતિમ વિદાય સમારંભમાં હાજરી આપવા માટે ૨ કરોડથી વધુ લોકો તેહરાન પહોંચવાની અપેક્ષા છે. અંતિમ સંસ્કાર કાર્યક્રમ ૯ જુલાઈ સુધી ચાલશે. ત્યારબાદ ખામેનીને તેમના વતન મશહદમાં દફનાવવામાં આવશે. આ ઉપરાંત ભારતથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે સુપ્રીમ લીડરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

Tags:

CulturalExchangeDiplomaticRelationsGlobalDiplomacyGlobalLeadershipIndiaInIranInternationalRelationsInternationalSolidarityIranianHeritageIranVisitLeadersInUnityPoliticalGatheringRespectAndHonorTributeToLeadersUnityInDiversityWorldLeaders

Share Article

Other Articles

Previous

સલમાન ખાનના ઘર પર ગોળીબાર અંગે અનમોલ બિશ્નોઈએ કોર્ટમાં આત્મસમર્પણ માટે કરી અરજી

Next

ઇરાનના નેતાઓ ગાલિબાફ, અરાઘચીની હત્યા કરી દેવાનો ઇઝરાયલનો પ્લાન હતો, અમેરિકાએ બચાવી લીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર
1 દિવસ પહેલા
મોરબી: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં 1.5 લાખ બોરી મગફળી ભસ્મ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો
1 દિવસ પહેલા
સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ
1 દિવસ પહેલા
લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

પહલગામ આતંકી હુમલામાં ISIની સંડોવણી : NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
મોદી-અમિત શાહ સહિતના દિગ્ગજોની સ્ટેડિયમ પર હાજરી
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
મહાકુંભના ભક્તોને મોટી ભેટ : હેલિકોપ્ટર યાત્રાના ભાવમાં ઘટાડો રૂપિયા 1296 માં હેલિકોપ્ટરથી મહાકુંભના દર્શન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તિરુપતિ પ્રસાદમના મામલામાં દોષિતને કડક સજા મળે : શ્રી શ્રી રવિશંકર
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર