Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મુંબઇમાં ફરી ભારે વરસાદ; અનેક વિસ્તારો ડૂબી ગયા

Thu, July 2 2026

હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં પણ મુશળધાર વરસાદ;; આજે પણ અતિ ભારે વરસાદની આગાહી; 2 રાજ્યોમાં દુર્ઘટનામાં 4 ના મોત 

દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું હવે પોતાનો મિજાજ બતાવીને લોકોને રાહત આપી રહ્યું છે.  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો જે સતત ચાલુ જ રહ્યો હતો. બુધવારે પણ અતિ ભારે  વરસાદને પગલે મુંબઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા સહિત પશ્ચિમી ઉપનગરોના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ  રહ્યો હતો. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના કેટલાક  શહેરોમાં પણ ભારે વરસાદ સાથે દુર્ઘટના પણ ઘટી હતી જેમાં કૂલ 4 લોકોના મોત થયા હતા.

 મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં મધ્યરાત્રિએ ભારે વરસાદ પડ્યો હતો અને પછી સવારે ફરી તીવ્ર બન્યો હતો. પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.

અંધેરી સબવે ચારથી પાંચ ફૂટ પાણીમાં ડૂબી ગયો  હતો. અંધેરી સબવે પર વાહનોની અવરજવર સ્થગિત કરવામાં આવી  હતી.  મધ્યરાત્રિથી થાણેમાં પડેલા ભારે વરસાદ જો કે બુધવારે બપોરે  ઓછો થઈ ગયો  હતો.  અત્યાર સુધીમાં 137.12 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

મુંબઈમાં વરસાદને કારણે ત્રણેય લોકલ લાઈનો પ્રભાવિત થઈ  હતી.  મધ્ય રેલ્વે પર ટ્રેન સેવાઓ લગભગ 15 થી 20 મિનિટ મોડી ચાલી  હતી. હાર્બર લાઇન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ 15 થી 20 મિનિટ મોડી ચાલી હતી. પશ્ચિમ રેલ્વે સેવાઓ 5 થી 10 મિનિટ મોડી  હતી. . દરમિયાન, હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે “ઓરેન્જ એલર્ટ” જારી કર્યું છે. તેણે ચેતવણી પણ આપી છે કે 2 અને 3 જુલાઈના રોજ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો: દેશમાં યુપીઆઈથી નાણાકીય વ્યવહારોમાં હવે નવો રેકોર્ડ: નેટ યુઝર્સની સંખ્યા પણ વધીને 107 કરોડને પાર

હિમાચલમા ભારે વરસાદ 45 રસ્તા બંધ; ભુપ્રપાતથી મહિલાનું મોત

હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કુલ 45 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.  મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 28 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં 12 રસ્તાઓ બંધ છે. લાહૌલ-સ્પિતિમાં, ભારે વરસાદ સાથે આવેલા કાટમાળને કારણે ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે જિલ્લાના બે રસ્તાઓ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વહીવટીતંત્ર શક્ય તેટલી ઝડપથી અસરગ્રસ્ત રસ્તાઓને પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યું છે.

કર્ણાટકના અનેક  શહેરોમાં પણ વરસાદ; દીવાલ પડતાં 3 ના મોત

કર્ણાટકના મેંગલુરુમા અને અન્ય શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો. મેનગલુરુમાં  એક ખૂબ જ દુઃખદ અકસ્માત થયો હતો. અહીંના કંકનડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગારોડી વિસ્તારમાં નજીકના ભાડાના મકાનો પર એક મોટી દિવાલ પડી ગઈ. આ અકસ્માતમાં, કાટમાળ નીચે દબાઈને બે બાળકો અને એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા.  અન્ય શહેરોમાં પણ અનેક વૃક્ષો પડીજવાની ઘટના બની હતી.

Tags:

FloodAlertHeavyRainfallMonsoon2023MumbaiFloodsMumbaiLifeMumbaiNewsMumbaiRainsMumbaiWeatherNaturalDisasterRainyDaysRainySeasonSubmergedAreasUrbanFloodingWeatherUpdate

Share Article

Other Articles

Previous

સુરતમાં ભૂતિયા ડિમોલેશનમાં 2 કાર્યપાલક, ઈજનેર સહિત 5 અધિકારીને કરાયા સસ્પેન્ડ

Next

દેશમાં યુપીઆઈથી નાણાકીય વ્યવહારોમાં હવે નવો રેકોર્ડ: નેટ યુઝર્સની સંખ્યા પણ વધીને 107 કરોડને પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
15 કલાક પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
15 કલાક પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
15 કલાક પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
16 કલાક પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

સંસદ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ : લોકસભામાં મણીપુર હિંસા અને રાજ્યસભામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સામે વિપક્ષ દ્વારા ભારે હંગામો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાંતિ મંત્રણા વચ્ચે ભડક્યું ગલ્ફ ,ફરી તંગદિલી
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
Paytmની કેટલીક સેવાઓ આજથી બંધ અને કેટલીક ચાલુ
ટેક ન્યૂઝ
3 વર્ષ પહેલા
કર્ણાટક કોંગ્રેસનું ઘર સળગ્યું : વાંચો કેટલા ધારાસભ્યોની રાજીનામાની ધમકી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર