Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કર્ણાટક કોંગ્રેસનું ઘર સળગ્યું : વાંચો કેટલા ધારાસભ્યોની રાજીનામાની ધમકી

Wed, March 27 2024

કોંગ્રેસની લાક્ષણિકતા અનુસાર કર્ણાટકમાં પણ આંતરકલહ ફાટી નીકળ્યો છે. પાંચ ધારાસભ્યો અને બે એમએલસી સભ્યોએ રાજીનામા આપી દેવાની ધમકી આપતા લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. કર્ણાટકની કોલાર બેઠક માટે કર્ણાટકના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટર કેએચ મુનિયપ્પા ના સંબંધીને ટિકિટ આપવામાં આવતા વિરોધના સુર ઉઠ્યા છે. કર્ણાટકના કેટલાક કોંગી ધારાસભ્યો અને નેતાઓએ એ બેઠક રાજ્યસભાના સભ્ય એલ હનુમંનથ્યાને આપવાનો આગ્રહ કર્યો હતો પણ એ માગણી નજરઅંદાજ થયા બાદ કર્ણાટકના હાયર એજ્યુકેશન મિનિસ્ટર ડોક્ટર એમસી સુધાકર.રવે કહ્યું કે પાર્ટી કુટુંબમાં અને કુટુંબમાં ટિકિટો આપી રહી છે. અમે મુનિયપ્પા ના ગુલામ થઈને ન રહી શકીએ. તેમણે કહ્યું કે મોવડીમંડળ અમારી ફરિયાદો સાંભળે છે પરંતુ કાંઈ પગલાં લેતું નથી

Share Article

Other Articles

Previous

ઇડીએ ફરી કોને મોકલ્યું સમન્સ ?

Next

રાજકોટમાં બહુમાળી ચોક પાસે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ નજીક ચબૂતરામાં પક્ષીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા : જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
16 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
16 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
16 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
17 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આજે જન્મદિન : વડાપ્રધાન સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા, વડાપ્રધાન મોદીએ કહ્યું, અમિત શાહ સમર્પિત અને મહેનતુ નેતા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુરત સામૂહીક આત્મહત્યા કેસ : શું પરિવાર તાંત્રીકની માયાજાળમાં ફસાયો હતો?
ક્રાઇમ
3 વર્ષ પહેલા
એરલાઈન્સ તૈયાર થાય તો કસ્ટમ્સ-ઈમિગ્રેશનની સુવિધા ટર્મિનલમાં જ ઉભી થઈ જશે
રાજકોટ
2 વર્ષ પહેલા
મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગી આગ : ફાયર બ્રિગેડની આઠ ટીમ ઘટના સ્થળે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર