Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો

Tue, June 30 2026

ગોંડલમાં સામાન્ય તાવ બાદ આંચકી ઉપડતા ૫ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. વધુ સારવાર માટે બાળકને ગોંડલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો: રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધનો પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના પંચપીરની ધાર વિસ્તારમાં રહેતા અશોકભાઈ સોલંકીના ૫ વર્ષના પુત્ર દિવ્યેશની તબિયત છેલ્લા એક-બે દિવસથી નાદુરસ્ત હતી. પરિવારે જણાવ્યું હતું કે, દિવ્યેશને શનિવારની રાત્રીએ તાવ આવતા તેને ઘરમાં જ રહેલી તાવની દવા આપવામાં આવી હતી. જોકે, દવાથી તેની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.રવિવારે સવારે બાળકની તબિયત વધુ લથડી હતી અને તેને અચાનક આંચકી ઉપડવા લાગી હતી. આથી ગભરાયેલા પરિવારજનો દિવ્યેશને તાત્કાલિક ગોંડલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ફરજ પરના તબીબોએ બાળકની નાજુક સ્થિતિ જોતા વધુ સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં રીફર કરવાની સલાહ આપી હતી. દિવ્યેશને રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો. પરંતુ કમનસીબે, રસ્તામાં કોટડા સાંગાણી નજીક પહોંચતા જ માસૂમ બાળકે દમ તોડી દીધો હતો. મૃતક દિવ્યેશ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. માસૂમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો.

Tags:

ChildHealthChildhoodIllnessChildSafetyCommunitySupportConvulsionsEmergencyCareFeverAwarenessHealthEducationMedicalAwarenessMentalHealthAwarenessParentalGuidancePreventableTragediesRIPLittleOneSupportForFamiliesTragicLoss

Share Article

Other Articles

Previous

શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?

Next

રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધ પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અદાણી પોર્ટ્સની સ્વિસ જાયન્ટ MSC સાથે 11,600 કરોડની મેગા ડીલ
5 કલાક પહેલા
શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
7 કલાક પહેલા
તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો
7 કલાક પહેલા
રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધ પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી
7 કલાક પહેલા
Categories

નેશનલ

3179 Posts

Related Posts

અફઘાનિસ્તાનમાં આફતનો વરસાદ 35 ના મોત : 250થી વધુ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મને કમળો છે એટલે ઘર છોડીને જાઉં છું’ લખી 15 વર્ષની સગીરા ગાયબ, જાણો પોલીસે કઈ રીતે એક કડાંમાંથી ‘કડી’ મેળવી સગીરાને શોધી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ચીનમાં ગંભીર દુર્ઘટના, એક નર્સિંગ હોમમાં ભયાનક આગ ફાટી નીકળતા 20 થી વધુ લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જુનાગઢમાં ભારે પવન અને કરા સાથે ગિરનારમાં વરસાદ: લાખો લોકો પરિક્રમા રૂટ પર હજારો લોકો હેરાન પરેશાન
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર