Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમા આશરે 1,75,000 કરોડના નવા આઈ.પી.ઓ આવશે

Tue, June 30 2026

રિલાયન્સ,ફ્લિપકાર્ટ,હલ્દીરામ, એન.એસ.ઈ.,SBI મ્યુચ્યુઅલ ફંડ, સ્નેપડીલ હીરો ફીનોકોર્પ જેવી કંપનીઓ

પ્રાયમરી માર્કેટમાં આવનારા દિવસોમાં ૧૫૦ જેટલા આઈ.પી.ઓ. આવી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં સેબી દ્વારા આઇપીઓ લાવવા માટે જે રીતે મંજૂરી મળી રહી છે, તે જોતા ઘણા મેગા મેઈન બોર્ડ આઇપીઓ આવી રહ્યા ના સમાચાર છે અને એસ.એમ.ઇ આઇપીઓ ની પણ વણઝાર જોવા મળશે.જે મેગા આઇપીઓ આવી રહ્યા છે તેની યાદી જોઈએ તો રિલાયન્સ જીઓ 30,000 કરોડથી 52,000 કરોડની વચ્ચે આઈપીઓ લાવી શકે છે.ઉપરાંત એન.એસ.ઈ,એસ.બી.આઇ મ્યુચ્યુઅલ ફંડ, ઝેપ્ટો,ફોન પે, ફ્લિપકાર્ટ, હીરો ફિનોકોર્પ,મની વ્યુ, હલ્દીરામ , મણીપાલ હેલ્થ,  કાર દેખો, ફાર્મ ઇઝી, સ્નેપડીલ વગેરે જેવા અનેક આઈપીઓ બજારમાં આવી રહ્યા છે.                            

2026ના વર્ષમાં કદાચ ગત વર્ષનો આંકડો વટાવી ન શકીએ.પરંતુ રકમની દ્રષ્ટિએ 2025 કરતાં આ વર્ષે વધુ રકમના આઇપીઓ આવી શકે છે. વર્ષ 2025 માં કુલ 1,95,000 કરોડના આઇપીઓ શેર બજારમાં જોવા મળેલા હતા.    

આ પણ વાંચો: શિયા મુહર્રમ ઉજવણીના દૃશ્યો પ્રસારિત થતાં જીઓ ન્યૂઝ પર 15 દિવસ પ્રતિબંધ                  

અમેરિકા-ઈરાન યુદ્ધની પરિસ્થિતિને કારણે સેકન્ડરી માર્કેટમાં 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં આપણને ખાસ કોઈ તેજી જોવા મળી નહીં.ઊલટાનું મંદી નું વાતાવરણ જોવા મળ્યું. કરન્સી ડેપ્રેસીએશન એટલે કે રૂપિયાનું અવમૂલ્યન થતા કંપનીઓના પરિણામો પર વિપરીત અસર પડવાની શક્યતા એ બજારમાં નિરાશા નું વાતાવરણ જોવા મળ્યુ છે.                       

1લી જુલાઈ થી અમલમાં આવનારા બેંક ગેરંટીને લઈને નિયમોને કારણે  શેર બ્રોકરો ને એક્સપોઝર મેળવવા માં મુશ્કેલી પડી શકે છે. જેને લઈને વોલ્યુમ માં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

સેકન્ડરી માર્કેટની સ્થિતિ એવી છે કે એફ.આઈ.આઈ સતત શેરો વેચી રહી છે.ડી.આઈ.આઈ શેરો ખરીદીને બજારને ટકાવી રાખી છે પરંતુ છેલ્લા પાંચેક વષઁ થી એસઆઈપી નો ફલો જ ર મહિને વધતો જતો હતો. તેમાં સામાન્ય કહી શકાય તેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. માસિક એસઆઈપી ના આંકડાઓ જોતા એસઆઈપી સ્થિર થઈ છે અથવા તો સામાન્ય કહી શકાય તેવો ઘટાડો નોંધાયો છે. જો એફ આઈ આઈ ની સતત વેચવાલી હજુ પણ ચાલુ રહી તો બજારની સ્થિતિ બગડશે અથવા તો બજારમાં તેજી થઈ શકશે નહીં.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર, આવનારા બે ક્વાર્ટર પ્રાઇમરી માર્કેટ માટે તો ખૂબ જ સારા લાગે છે.આઇપીઓની લાંબી લાઈનો લાગવાની છે. રોકાણકારો સમજી વિચારીને યોગ્ય કંપનીઓમાં રોકાણ કરે  તો ફાયદો થશે.અન્યથા પ્રીમિયમવાળી અને જેવી તેવી કંપનીઓના લાલચમાં આવી રોકાણ કરશે તો મોટી નુકસાની વેઠવાનો વારો આવશે.જ્યારે અનેક વિકલ્પ આપણી પાસે હોય ત્યારે સિલેક્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાથી નુકશાન જવાનો કે નુકશાન વેઠવાનો વારો ન આવે.સેકન્ડરી માર્કેટ માટે આગામી બે ક્વાર્ટર થોડા હજુ અઘરા લાગે છે.પરિસ્થિતિ થાળે પડતા સેકન્ડરી માર્કેટમાં હજુ સમય લાગી શકે છે.

ભારતમાં ચોમાસુ મોડું થયું છે પરંતુ હજુ આશા ઘણી છે. ભલે મોડો તો મોડો વરસાદ થઈ જાય તો સારું અન્યથા માર્કેટ ખરાબ થવામાં ચોમાસું એક નવું અને મોટું કારણ ઉમેરાશે.જુલાઈના અંત સુધીમાં વધારે પિક્ચર ક્લિયર થઈ શકે અને આશા છે કે પૂરતો વરસાદ થઈ જાય તો ચોમાસું વાવેતરને લાંબી અસર ન થાય અને આપણી કૃષિ આધારિત આવકમાં ઘટાડો જોવા મળે નહીં.

Tags:

EquityMarketFinanceTipsFinancialNewsIndianStocksInvestmentOpportunitiesInvestmentStrategyInvestSmartIPO2023IPOWatchMarketAnalysisMarketTrendsNewIPOsStockInvestingStockMarketWealthBuilding

Share Article

Other Articles

Previous

CBSE માં ધો.7 થી 9 માં બે વિદેશી ભાષાઓ રાખવાનો વિકલ્પ યથાવત

Next

શિયા મુહર્રમ ઉજવણીના દૃશ્યો પ્રસારિત થતાં જીઓ ન્યૂઝ પર 15 દિવસ પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અદાણી પોર્ટ્સની સ્વિસ જાયન્ટ MSC સાથે 11,600 કરોડની મેગા ડીલ
4 કલાક પહેલા
શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
7 કલાક પહેલા
તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો
7 કલાક પહેલા
રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધ પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી
7 કલાક પહેલા
Categories

નેશનલ

3179 Posts

Related Posts

મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના : રહેણાંક મકાનમાં આગ લાગતા 2 બાળકો સહિત 4 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કયા ટોચના બિઝનેસમેનનો માણસ કલેકટરને લાંચ આપવા બદલ પકડાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું સ્વાગત કરતા વડાપ્રધાન મોદી..જુઓ વિડિયો
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર