Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનું અફઘાન સરહદ પર મોટું લશ્કરી ઓપરેશન : 29 આતંકી ઠાર

Tue, June 30 2026

કરાચીમાં રેન્જર્સ મુખ્યાલય પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનના જમીની અને હવાઈ હુમલા: ભારે તણાવ

કરાચીમાં રેન્જર્સના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના બીજા જ દિવસે પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની સરહદે વ્યાપક જમીની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સરહદ પાર આવેલા આતંકી ઠેકાણાઓ પર ‘કેલિબ્રેટેડ’ હવાઈ હુમલા કરતાં કુલ 29 આતંકવાદી માર્યા ગયા હોવાનો પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે. આ કાર્યવાહીથી પહેલેથી જ તંગ બનેલા પાક-અફઘાન સંબંધોમાં વધુ કડવાશ આવવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે  દેશભરમાં સુરક્ષા દળો પર વધતા આતંકી હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. હુમલાનું મુખ્ય નિશાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને તેના સાથી સંગઠનોના સરહદી ઠેકાણાઓ હતા. જોકે અફઘાનિસ્તાન તરફથી આ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ અગાઉ શનિવારે કરાચીમાં પેરામિલિટરી રેન્જર્સના પ્રાદેશિક મુખ્યાલય પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળોએ ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા હતા, જ્યારે એક ઘાયલ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ તે અફઘાન નાગરિક છે. આ હુમલાની જવાબદારી ટીટીપીના અલગ થયેલા જૂથ જમાત-ઉલ-અહરારે સ્વીકારી હતી.

તાલિબાન સરકારનું સમર્થન હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ

પાકિસ્તાન સતત આરોપ લગાવતું રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર ટીટીપીના આતંકવાદીઓને આશ્રય આપે છે, જ્યારે કાબુલ આ આરોપોને સતત નકારી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે સરહદ પાર હવાઈ હુમલા અને જવાબી કાર્યવાહીનો સિલસિલો ચાલુ છે. અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થીના પ્રયાસો છતાં સ્થાયી યુદ્ધવિરામ સ્થાપિત થઈ શક્યો નથી, જેના કારણે સમગ્ર સરહદી વિસ્તાર ફરી એકવાર હિંસાની આગમાં ધકેલાયો છે.

હિંસા સામે હિંસા: બન્ને દેશમાં હજારો લોકોનો ભોગ લેવાયો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી સરહદી અથડામણો સતત વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાન દ્વારા ટીટીપીના ઠેકાણાઓને નિશાન બનાવી કરવામાં આવતા હવાઈ હુમલાઓ અને તેના જવાબમાં અફઘાનિસ્તાનની કાર્યવાહીથી બંને દેશોમાં ભારે જાનહાનિ થઈ છે. ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ હિંસામાં સૈનિકો ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ ભોગ બન્યા છે. અનેક વખત શાંતિ વાટાઘાટો અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી છતાં હિંસા અટકી નથી, જેના કારણે સમગ્ર સરહદી વિસ્તાર અસુરક્ષા અને અસ્થિરતાના દોરમાંથી પસાર થઈ રહ્યો છે.

Tags:

AfghanBorderBorderSecurityCounterTerrorismDefenseStrategyMilitaryNewsMilitaryUpdateNationalSecurityOperationSuccessPakistanArmyPakistanMilitaryPeaceInPakistanSecurityForcesTerrorismAwarenessTerrorismThreatTerroristOperations

Share Article

Other Articles

Previous

SBI એ ‘ શંકાસ્પદ સ્ટાફને ‘હટાવવાની કરેલી ભલામણ કોઈએ સાંભળી નહિ

Next

ગુજરાતમાં 8 નવી સ્માર્ટ GIDCથી ઉદ્યોગ જગતમાં આવશે તેજી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શ્રાવણ માસ અને સ્વતંત્રતા દિવસે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ત્રિરંગા વાઘા અને ફળોનો ભવ્ય અન્નકૂટ અર્પણ
1 દિવસ પહેલા
ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: સુનામી એલર્ટ જાહેર, 3 આફ્ટરશોક્સથી લોકોમાં દહેશત
1 દિવસ પહેલા
પેટ્રોલ-ડીઝલ અને ATFના નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો
1 દિવસ પહેલા
ગુજરાતના ગીરા, ઝાંઝરી અને નિનાઈ સહિતના સક્રિય ધોધો પાસે ફોટોગ્રાફી અને જવા પર પ્રતિબંધ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3459 Posts

Related Posts

ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કૂલ વાન પલટી : 6 વિદ્યાર્થીઓને ઇજા
ગુજરાત
2 વર્ષ પહેલા
બંગાળમાં બબાલ, કેન્દ્રીય મંત્રીની કારમાં તોડફોડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નજીકની મુસાફરીનો યોગ, અધૂરા કાર્ય પૂર્ણ થશે ; દિવસ શુભ રહેશે  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બે જિલ્લાની કડકાઇની અસર રાજકોટ શહેરમાં? વિદેશી દારૂના કેસ શોધવા પોલીસ પણ તરસે છે!
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર