Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

SBI એ ‘ શંકાસ્પદ સ્ટાફને ‘હટાવવાની કરેલી ભલામણ કોઈએ સાંભળી નહિ

Tue, June 30 2026

ટ્રસ્ટના પીઠબળથી કાર્યવાહી અટકી, બે બેંક કર્મચારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ

અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીના નાણાંની ચોરીના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સામે આવ્યું છે કે ચંપત રાય અને કેટલાક અન્ય ટ્રસ્ટના હોદ્દેદારોના હસ્તક્ષેપને કારણે  દાન ગણતરીમાં ફરજ બજાવતા શંકાસ્પદ  સ્ટાફને ત્રણ મહિના પહેલાં હટાવી શકાયો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ દાનની રકમમાં ગેરરીતિની શંકા વ્યક્ત કરીને સ્ટાફને બદલવાની ભલામણ કરી હતી, પરંતુ ટ્રસ્ટના કેટલાક પ્રભાવશાળી હોદ્દેદારોએ તેનો વિરોધ કરતાં કાર્યવાહી અટકી ગઈ હતી. પોલીસે આ મામલે ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે, જ્યારે પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા અને ગોપાલ રાવને પણ ટૂંક સમયમાં નોટિસ પાઠવાય તેવી શક્યતા છે.

અત્યાર સુધી દાનચોરી કેસમાં આઠ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને ચોરાયેલી સંપત્તિની વસૂલાત માટે તપાસ તેજ કરવામાં આવી છે. ટ્રસ્ટ હવે દાન ગણતરી માટે નવી ભરતી પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશન અને કામગીરીના મૂલ્યાંકનની વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારીમાં છે. આ અંગે અંતિમ નિર્ણય 11 જુલાઈની બેઠકમાં લેવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: પાકિસ્તાનનું અફઘાન સરહદ પર મોટું લશ્કરી ઓપરેશન : 29 આતંકી ઠાર

બેંક સ્ટાફની સંડોવણી

તપાસ દરમિયાન SBIના બે કર્મચારીઓ રત્નેશ અને ગગનદીપની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે. બંને દાનની ગણતરી દરમિયાન કાઉન્ટિંગ રૂમમાં હાજર રહેતા હતા અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી સંભાળતા હતા. પોલીસને તેમની સામે ચોરીમાં સંડોવણી દર્શાવતા પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે. તપાસના આધારે તેમની સામે પણ ટૂંક સમયમાં કડક કાર્યવાહી થઈ શકે છે.

ચંદા ચોરોને કેટલાક હોદ્દેદારોનું રક્ષણ કવચ

સૂત્રોના જણાવ્યા મુજબ દાન ગણતરીનું કામ કરતી આઉટસોર્સિંગ એજન્સી શંકાસ્પદ કર્મચારીઓને હટાવવાની તૈયારીમાં હતી, પરંતુ ટ્રસ્ટના કેટલાક હોદ્દેદારોએ તેમનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. પરિણામે બેંક અને એજન્સી બંને સ્ટાફને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા અને દાનની ચોરીનો સિલસિલો ચાલુ રહ્યો. ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ ટ્રસ્ટના હોદ્દેદારોના સગા અથવા નજીકના ઓળખીતાઓ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

Tags:

AccountabilityBankingEthicsBankingNewsBankingSectorCorporateGovernanceCustomerSafetyEmployeeScreeningFinancialIntegrityFinancialRegulationsFraudPreventionRiskManagementSBISBIRecommendationsSuspiciousStaffTrustInBanking

Share Article

Other Articles

Previous

મોહરમમાં ઝેરી ગોળી વહેંચનાર ફૈયાઝ પોતાના જ શિયા ધર્મનો વિરોધી હતો

Next

પાકિસ્તાનનું અફઘાન સરહદ પર મોટું લશ્કરી ઓપરેશન : 29 આતંકી ઠાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
1 કલાક પહેલા
તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો
1 કલાક પહેલા
રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધનો પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી
1 કલાક પહેલા
નશાખોર શખ્સનો આતંક, પૈસા ન આપતા કારમાં તોડફોડ કરી યુવાનના પેટમાં છરી ઝીંકી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3179 Posts

Related Posts

તમામ સરકારી શાળાઓમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મતદાર યાદી સુધારણા માટે 2236 બીએલઓ મેદાને : આ તારીખથી નોંધાવી શકાશે નામ
ગુજરાત
2 વર્ષ પહેલા
શિયાળામાં કારની અંદર હીટર ચલાવો છો ? તો જાણી લો યોગ્ય ટેમ્પરેચર ; નહીં બગડે કોઇની તબિયત
ગેજેટ
2 વર્ષ પહેલા
ચીનમાં ભયાનક વાવાઝોડું, 150 ઘર ધ્વસ્ત, 2000 ઈમારતોને નુકસાન, 10 ના મોત
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર