Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભાજપના પ્રમુખ નીતિન નવીન, રાઘવ ચઢ્ઢા સહિતના ટોચના નેતાઓને દિલ્હીનું તાકીદનું તેડું

Wed, June 24 2026

અનેક અટકળો; પંજાબના ઓપરેશનની પણ ગોઠવણ 

કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની ચર્ચા ફરી શરૂ થઈ છે. જો કે તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી પણ આ દિશામાં હલચલ ઝડપી બની ગઈ છે . પંજાબની યાત્રાએ ગયેલા ભાજપના પ્રમુખ નીતિન નવીન અચાનક દિલ્હી દોડી ગયા હતા અને એમની સાથે  આપમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢા પણ સાથે હતા.  એવી અટકળો થઈ રહી છે કે ચઢ્ઢાને કેબિનેટમાં લઈ શકે છે અથવા પંજાબમાં કોઈ મોટી જવાબદારી પણ સોંપાઈ શકે છે.  આ બારામાં અનેક અટકળો થઈ રહી છે.

મંગળવારે દિલ્હી એરપોર્ટ પર ઘણી રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી જ્યારે નીતિન નવીન, રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ એકસાથે પહોંચ્યા હતા. તે જ સમયે, આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીએ અટકળોના બજારને વધુ ગરમાવો આપ્યો છે.

આ પણ વાંચો: ૧ કરોડના ખર્ચે ડ્રોનથી મચ્છરોનું `એન્કાઉન્ટર’ કરશે મહાપાલિકા !

 રાજકીય ગલિયારાઓમાં ચર્ચા તેજ છે કે દિલ્હીથી પંજાબ સુધી, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે એક ખૂબ જ મોટા ‘ઓપરેશન’ની સ્ક્રિપ્ટ લખવામાં આવી  રહી છે.  આમ અનેક બાબતો અંગે ચર્ચા અને અનુમાનોની બજાર અચાનક ગરમ બની ગઈ છે.

 નીતિન નવીને તાજેતરમાં પંજાબનો ત્રણ દિવસનો સઘન સંગઠનાત્મક પ્રવાસ પૂર્ણ કર્યો. આ પ્રવાસ માત્ર ઔપચારિક પ્રવાસ નહોતો, પરંતુ તેની પાછળ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે જમીન તૈયાર કરવાનો એક મોટો રોડમેપ છે. નીતિન નવીને અમૃતસરમાં શ્રી હરિમંદિર સાહિબ સુવર્ણ મંદિર, દુર્ગિયાણા મંદિર અને વાલ્મીકી તીર્થમાં માથું નમાવ્યું અને સ્પષ્ટ કર્યું કે ભાજપ પંજાબની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે પોતાને ઊંડે સુધી જોડી રહ્યું છે. એમ પણ કહેવાય છે કે ચાલુ માસમાં જ નવીનની  નવી ટીમની રચના પણ થઈ શકે છે.

Tags:

BJPChangeMakersCivicResponsibilitiesCommunityImpactCurrentEventsdelhiDemocracyEngagementgovernmentLeadershipNationalInterestNewsUpdateNitinNaveenPoliticalTalksPOLITICSPublicAwarenessRaghavChadhaSocialIssuesTopLeadersUrgentCall

Share Article

Other Articles

Previous

દિલ્હીમાં બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા

Next

૧ કરોડના ખર્ચે ડ્રોનથી મચ્છરોનું `એન્કાઉન્ટર’ કરશે મહાપાલિકા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
48 મિનિટutes પહેલા
અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
2 કલાક પહેલા
અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
2 કલાક પહેલા
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
2 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ પકડાયું : એકની ધરપકડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
2036 ઓલિમ્પિકની તૈયારી અત્યારથી: અમદાવાદમાં બનશે દેશનું સૌથી અત્યાધુનિક સ્પાઇન અને સ્પોર્ટ્સ રિહેબ સેન્ટર
ગુજરાત
7 દિવસ પહેલા
જમ્મુથી શ્રીનગર ટ્રેન દ્વારા ૩ કલાકમાં પહોંચાશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જવેલર્સ અને આંગડીયા પેઢીના વાહનોમાં CCTV ફરજિયાત : રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામ પ્રસિદ્ધ કરાય
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર